SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका टीका-भरतशिलादृष्टान्तः ६७५ गच्छति । ततः स्वबालकस्य वचनं निशम्य भरतः परपुरुषप्रवेशशङ्कया खड्गमुद्यम्य धावमानो वदति-बद पुत्र ! कुत्रासौ पुरुषः । ततो रोहकः पितुरन्तिके बालभावं प्रकटयन् निजच्छायां प्रदर्शयन्नाह-एष पुरुषो गच्छतीति । ततो भरतो रोहकं पृच्छति-पूर्वं त्वत्प्रदर्शितः पुरुषः कीदृश आसीत् ?, रोहकेणोक्तम्-सोऽयमेवास्ति । ततो भरतश्चिन्तयति-धिङमाम् , यदहं बालकवचना दलीकंसंभाव्य दोषरहितायाः प्रियाया अप्रियं कृतवानिति, ततोऽसौ पश्चात्तापं कृत्वा तस्यां सानुरागो जातः । रोहकोऽपि-'कदाचिदेवा पूर्वविप्रियकारिणं मां विषादिना मारयिष्यतीति' विचिन्त्य पित्रा सहैव भुङ्क्ते, न तु केवलः ।। है । अपने पुत्र रोहक की इस बात को सुनकर भरत ने सहसा गृहमें परपुरुष के प्रवेश की आशंका से उसे मारने के लिये अपनी तलवार म्यान से बाहर निकाल ली, और आवेग से दौड कर कहने लगा-बेटा ! बतला वह पुरुष कहां है । रोहक ने पिता की इस सहसावृत्ति को देखकर पास में जाकर अपनी छाया बतलाते हुए कहा-पिताजी! देखिये, यह रहा वह पुरुष । भरत ने रोहक की इस बालोचित लोला को देख कर आश्चर्य के साथ पूछा-तो क्या तूने जिस पुरुष के विषय में पहिले मुझसे कहा था वह भी ऐसा ही था? हां ऐसा ही था। इस प्रकार रोहक का उत्तर सुन कर भरत ने विचार किया, मुझ मूर्खको धिक्कार है। व्यर्थ ही मैंने बालक के कहने में आकर निर्दोष अपनी पत्नी को दूषित मान कर कष्ट पहुंचाया। इस तरह अपनी पत्ना का निर्दोष जानकर अब भरत पहिले की तरह उसके साथ प्रेममय व्यवहार करने लगा। इधर रोहक ने यह विचार આ વાત સાંભળીને ભરતે સહસા ઘરમાં પરપુરુષના પ્રવેશની આશંકાથી તેને મારવાને માટે પિતાની તલવારને મ્યાનમાંથી બહાર કાઢી, અને આવેગપૂર્વક होतो ४वायो, “ मेटा! मताप, ते ५३५ ४या छ ?” । पितानु આ સાહસ જોઈને તેમની પાસે જઈને પોતાને પડછાયે બતાવીને કહ્યું પિતાજી જુઓ, આ રહ્યો તે પુરૂષ! ” ભરતે રેહકની તે બાચિત લીલા જોઈને આશ્ચર્ય સાથે પૂછ્યું, “શું તેં જે પુરૂષને વિષે પહેલાં મને કહ્યું હતું તે પણ આ જ હતે?” “હા, એ જ હતો. આ પ્રમાણે રેહકને જવાબ સાંભળીને ભરતે વિચાર કર્યો, ધિક્કાર છે મને મૂર્ખને નકામી મેં બાળકની વાત સાચી માનીને મારી નિર્દોષ પત્નીને દોષિત માનીને તેને દુખ પહોંચાડયું.” આ રીતે પિતાની પત્નીને નિર્દોષ માનીને હવે ભારત પહેલાંની જેમ તેની સાથે પ્રેમમય વતન રાખવા શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy