SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ६० ज्ञानचन्द्रिका टीका-उपासकदशाङ्गस्वरूपवर्णनम्. ऐहलौकिकपारलौकिकऋद्धिविशेषाः १०, भोगपरित्यागाः ११, प्रव्रज्याः १२, पर्यायाः १३, श्रुतपरिग्रहाः श्रुताध्ययनानि १४, तपउपधानानि उग्रतपश्चरणानि १५, शीलव्रतविरमणगुणप्रत्याख्यानपोषधोपवासप्रतिपादनताः १६-तत्र-शीलवता. नि-अणुव्रतानि, विरमणानिरागादिविरतयः, गुणाः-गुणवतानि, प्रत्याख्यानानि नमस्कार सहितादीनि, पोषधोपवासः पोषं-पुष्टिं धत्ते यदाहारपरित्यागादिकं कुशलानुष्ठानं तत्पोषधं, तेन सह उपवासः अवस्थानम् अहोरात्रं यावदिति पोषधोपवासः, एतेषां द्वन्द्वः, तेषां प्रतिपादनताः-प्रतिपत्तयः-स्वीकरणानि, प्रतिमा:= एकादश उपासकप्रतिमाः १७, उपसर्गाः देवादिकृतोपद्रवाः १८, संलेखनाः शरीरतथा पारलौकिक ऋद्धिविशेषों का भोगपरित्याग का, प्रव्रज्या का, पर्याय का, श्रुतपरिग्रह का-श्रुताध्ययन का, तपउपधान का-तपश्चरण का भी कथन किया गया है। साथमें यह भी बतलाया गया कि शीलवत-अणुव्रत क्या है-इनका क्या स्वरूप है, और ये किस तरह धारण किये जाते हैं विरमण-रागादिक भावोंसे विरक्ति क्या है और यह किस तरह धारण की जाती हैं तथा इसका स्वरूप क्या है-गुण-गुण-व्रत क्या तथा कितने है, और ये किस तरह धारण किये जाते हैं ? __पंच नमस्कार सहित प्रत्याख्यान क्या-कैसे होते हैं और ये कब कैसे धारण किये जाते हैं ? पोषधोपवास-पोष-पुष्टिको जो धारण करेवह आहार-परित्याग आदि पोषध कहलाता है, उसके साथ जो अहोरात्र रहना वह पोषधोपवास है। तथा श्रावकों के ग्यारह ११ प्रकार की प्रतिमा, तथा देवादिकृत-उपद्रव रूप उपसर्ग, संलेखना-शरीर तथा कषाय आदि परित्यागनु प्रत्यानु', पर्यायन, श्रुतपरिश्रनु-श्रुताध्ययननु, त५५धाननुતપશ્ચરણનું પણ વર્ણન કરાયું છે. વળી એ પણ બતાવ્યું છે કે શીલત્રતઅણુવ્રત શું છે? તેમનું શું સ્વરૂપ છે? અને તે કેવી રીતે ધારણ કરાય છે? વિરમણ–રાગાદિક ભાવથી વિરક્તિ શું છે? અને તે કેવી રીતે ધારણ કરાય છે? તથા તેનું શું સ્વરૂપ છે, ગુણ-ગુણવ્રત શું છે અને કેટલાં છે, અને તે કેવી રીતે ધારણ કરાય છે? પંચ નમસ્કાર સહિત પ્રત્યાખ્યાન કેવાં હોય છે અને તેમને કયારે અને કેવી રીતે ધારણ કરાય છે? પિષધેપવાસ પિષ-પુષ્ટિને જે ધારણ કરે–આપે તે આહાર પરિત્યાગ આદિને પિષધ કહેવાય છે, તેની સાથે જે રાતદિવસ રહેવું તે પિષધેપવાસ કહેવાય છે. તથા શ્રાવકનાં અગીયાર પ્રકારની પ્રતિમા, તથા દેવાધિકૃત ઉપદ્રવરૂપ ઉપસર્ગ, સંલેખના-શરીર તથા કષાય શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy