SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ५५८ नन्दीसूत्रे ध्ययनानि सन्ति १४, तथा-भावना १५, विमुक्तिः १६, इति षोडशाध्ययनानि द्वितीय श्रुतस्कन्धे । एवमेतानि निशीथाध्ययनवर्जितानि पञ्चविंशतिरध्ययनानि । पञ्चाशीतिरुद्देशनकालाः सूत्राध्यापनकाला। उद्देशनकालस्य पश्चाशीतिसंख्यकत्वमेवं विज्ञेयम्-शस्त्रपरिज्ञाधारभ्य अवग्रहमतिमापर्यन्तेषु षोडशाध्ययनेषु क्रमेण-सप्त १, षट् २, चत्वारः३, चत्वारः ४, षट् ५, पञ्च ६, अष्ट ७, सप्त ८, चत्वारः ९, एका. सप्तकक १४, भावना १५ तथा विमुक्ति१६ ये निशीथाध्ययनवर्जित सोलह अध्यन दूसरे श्रुतस्कंधमें हैं। इस तरह ये सब मिलकर पचीस अध्ययन आचारांग मूत्र के दोनों श्रुतस्कंधों के हैं। सूत्राध्यापनरूप जो उद्देशन काल हैं वे पचासी ८५ हैं, गणना उनकी इस प्रकार से है-पहले श्रुतस्कन्धमें नौ अध्ययन हैं, उनमें प्रथम शस्त्रपरिज्ञा अध्ययन के सात ७ उद्देशनकाल हैं, दूसरे लोकविजय के छह ६, तीसरे शीतोष्णीय अध्ययन के चार ४, चौथे सम्यक्त्व अध्ययन के चार ४, पांचवे लोकसार अध्ययन के छह ६ छठे द्युत अध्ययन के पांच ५, सातवें विमोह अध्ययन के आठ ८, आठवें महापरिज्ञा अध्ययन के सात ७, और नौवें उपधान श्रुत अध्ययन के चार ४ उद्देशन काल हैं । इस प्रकार प्रथमश्रुतस्कन्ध के नौ अध्ययनोंमें सव एकावन (५१) उद्देशनकाल होते हैं। दूसरे श्रुतांकन्ध के सोलह (१६) अध्ययनों के उद्देशनकाल इस प्रकार हैं-प्रथम पिण्डैषणा अध्ययन के ग्यारह ११ उद्देशन काल हैं, ક્રિયા સપ્તકક, (૧૫) ભાવના, તથા (૧૬) વિમુકિત એ નિશીથાધ્યયન વર્જિત સેળ અધ્યયન બીજા કંધકૃતમાં છે. આ રીતે આચારાંગ સૂત્રના બને સર્કધના મળીને પચીશ અધ્યયન છે. સૂત્રાધ્યાયનરૂપ જે ઉદ્દેશનકાલ છે તે પંચાશી (૮૫) છે. તેમની ગણત્રી આ પ્રમાણે છે. પહેલા મૃતકંધમાં નવ અધ્યયન છે તેમાં પ્રથમ શસ્ત્રપરિજ્ઞા અધ્યયનના સાત (૭) ઉદ્દેશનકાલ છે, બીજા લેકવિજયના છે. ત્રીજા શીતેoણીય અધ્યયનના ચાર, ચેથા સમ્યક્ત્વ અધ્યયનના ચાર, પાંચમાં લોકસાગર અધ્યયનના છે, છઠ્ઠી ઘુત અધ્યયનના પાંચ, સાતમાં વિમેહ અધ્યયનના આઠ, આઠમાં મહા પરિજ્ઞા અધ્યયનના સાત, અને નવમાં ઉપધાનશ્રત અધ્યયનના ચાર ઉદ્દેશનકાળ છે. આ પ્રકારે પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયનના કુલ એકાવન (૫૧) ઉદ્દેશનકાળ છે. બીજા ગ્રુતસ્કંધના સોળ (૧૬) અધ્યયનેના ઉદ્દેશકાળ આ પ્રમાણે છેપહેલા પિપૈષણ અધ્યયનના અગીયાર (૧૧) ઉપદેશન કાળ છે, બીજા શઐષણ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy