SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका टीका-आचाराङ्गस्वरूपवर्णनम्. वीर्याचारः-ज्ञानदर्शनाधाराधने बाह्याभ्यन्तर वीर्यस्यागोपनम् । उक्तञ्च अणिगृहियबलविरिओ, परकमइ जो जहुत्तमाउओ । जुंजइ य जहा थामं, णायव्यो वीरियारा ॥ छाया-अनिगृहितबलवीर्यः पराक्रमति यो यथोक्तमायुक्तः। युनक्ति च यथास्थाम, ज्ञातव्यो वीर्याचारः ॥ इति ॥ एवं पञ्चविध आचारः प्ररूपितः । तथा-आचारे आचाराङ्गे खलु वाचनाः= सूत्रार्थाध्यापनलक्षणाः परीताः संख्याताः सन्ति । आचाराङ्गस्य आद्यन्तोपलब्ध्या वाचनाः संख्येया विज्ञेयाः । इदमवसपिणी कालमाश्रित्योक्तम् । अवसर्पिण्युत्सर्पिणीकालोभयमाश्रित्य तु कालत्रयापेक्षया अनन्ता अपि वाचना भवेयुः। तथाअनुयोगद्वाराणि सूत्रार्थस्य कथनविधिरनुयोगः, द्वाराणीव द्वाराणि, अनुयोगस्य द्वाराणि-अनुयोग द्वाराणि उपक्रमनिक्षेपाधिगम नय रूपाणि संख्येयानि संख्याभेद से बारह प्रकार का बतलाया गया है । इस को मुनिजन आचरणमें लाते हैं । ४ ।ज्ञान एवं दर्शन के आराधनमें बाह्य और अभ्यन्तर वीर्यका गोपन नहीं करना, अर्थात् शक्ति के अनुसार ज्ञान दर्शन आदि की आराधनामें लगना यह वीर्याचार है। इस तरह पांच प्रकार का आचार कहा है। इस आचारांगमें निश्चय से सूत्र और अर्थ के अध्यापनरूप वाचनाएँ संख्यात हैं। यह कथन अवसर्पिणी काल की अपेक्षा से कहा गया जानना चाहिये। उत्सर्पिणी और अवसर्पिणी इन दोनों कालो को लेकर तो कालत्रय की अपेक्षा से इसकी अनन्त वाचनाएँ हो सकती हैं। सूत्र और अर्थ के कहने की विधि का नाम अनुयोग है। द्वार सदृश होने से द्वार है अनुयोंग के जो द्वार हैं उन्हें अनुयोग द्वार कहते हैं। ये द्वार उपक्रम, निक्षेप, अधिगम एवं नय रूप होते हैं। ये उपक्रम आदि આચાર છે. બાહ્ય અને આભ્યન્તરના ભેદથી તપ બાર પ્રકારનું બતાવ્યું છે. તેને મુનિજન આચરણમાં મૂકે છે (૪) જ્ઞાન અને દર્શનનાં આરાધનમાં બાહ્ય અને આલ્યાન્તર વીર્યનું ગોપન ન કરવું એટલે કે શક્તિ અનુસાર જ્ઞાન દર્શન આદિની આરાધનામાં લાગવું તે વીર્યાચાર છે. આ રીતે પાંચ પ્રકારના આચાર છે. આ આચારાંચમાં નિશ્ચયથી સૂત્ર અને અર્થના અધ્યાપનરૂપ વાચનાઓ સંખ્યાત છે. આ કથન અવસર્પિણી કાળની અપેક્ષાએ કહેલ માનવું જોઈએ. ઉત્સર્પિણી અને અવસર્પિણ એ બને કાળને લઈને તે કાળાત્રયની એપેક્ષાએ તેની અનન્ત વાચનાઓ થઈ શકે છે. સૂત્ર અને અર્થને કહેવાની વિધિનું નામ અનુગ છે. દ્વાર સમાન હવાથી, અનુગનાં જે દ્વાર છે તેમને અનુગ દ્વાર કહે છે. એ દ્વારા ઉપક્રમ, નિક્ષેપ, અધિગમ અને નયરૂપ હોય છે. એ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy