SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका टीका-अङ्गचाहयश्रतमैदाः ५३७ यस्यामागमपद्धतौ सा सूर्यप्रज्ञप्तिः १६ । नथा-पौरुषीमण्डलम्-पुरुषः-शङ्कः शरीरं वा, तस्मानिष्पन्ना पौरुषी । अयं भावः-यदा सर्वस्य वस्तुनः स्वप्रमाणा छाया जायते तदा पौरुषी भवति, इत्येतच्च पौरुषीमानमुत्तरायणान्ते दक्षिणायनादौवैकदिनं भवति, तत ऊर्ध्वमङ्गुलस्याष्टावेकषष्टिभागा दक्षिणायने वर्धन्ते उत्तरायणे च इसन्तीति । एवं पौरुषी, मण्डले २ अन्यारे प्रतिपाद्यते यत्र तदध्ययनमिति १७। इतः प्रभृति महाप्रत्याख्यान पर्यन्तानि सर्वाणि सूत्राणि विच्छिन्नानि, तथापि तानि नामतः प्रदर्श्यन्ते____ मण्डलप्रवेशः-यत्र चन्द्रमूर्ययोर्दक्षिणोत्तरेषु मण्डलेषु प्रवेशो वर्ण्यते तदध्ययनमिति । १८ । विद्याचरणविनिश्चय इति-विद्या-ज्ञानं, तच्च सम्यग्दर्शनसहितं पना बतलाई गई है वह सूर्य प्रज्ञप्ति सूत्र है । १६ । पौरुषी मण्डल, यह एकाध्ययनात्मक एक शास्त्रका नाम है । पुरूष नाम शङ्क अथवा शरीर का है, उससे जो निष्पन्न हो उसका नाम पौरुषी है । इसका अभिप्राय यह है-जिस कालमें सभी पदार्थों की अपने प्रमाण परिमित छाया होती है । यह पौरुषीमान उत्तरायणके अन्तमें और दक्षिणायनके आदिमें एक दिनका होता है । उसके बाद दक्षिणायनमें अगुलका एकसठिया आठ भाग बढता है और उत्तरायण में उतना ही कम होता है। इस प्रकार मण्डल मण्डलमें भिन्न भिन्न पौरुषीका प्रतिपादन जहां किया गया है वह अध्ययन पौरुषी मण्डल कहलाता है १७। यहांसे लेकर महाप्रत्याख्यान तकके समस्त सूत्र विच्छिन्न हो चुके हैं तो भी वे नामसे दिखलाये जाते हैं-मण्डल प्रवेश, जहां चन्द्र और सूर्य के दक्षिण और उत्तर પદ્ધતિમાં સૂર્ય વિષેના ચરિતની પ્રજ્ઞાપના બતાવી છે તે સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર છે. ૧૬ પૌરુષી મંડલ, એ એકાધ્યયનાત્મક એક શાસ્ત્રનું નામ છે. પુરુષ શંકુ અથવા શરીરનું નામ છે, તેનાથી જે પ્રતિપાદિત થાય તેનું નામ પૌરુષી છે. તેનું તાત્પર્ય આ છે-જે કાળે સમસ્ત પદાર્થોની પિતાને પ્રમાણ જેટલી છાયા હોય છે ત્યારે પૌરુષી થાય છે. આ પૌરુષી પ્રમાણ ઉત્તરાયણને અને અને દક્ષિણયણને પ્રારંભે એક દિનનું થાય છે. ત્યાર બાદ દક્ષિણાયણમાં અંગુલના એકસઠમાં આઠ ભાગ જેટલું વધે છે અને ઉત્તરાયણમાં એટલું જ ઘટે છે. આ પ્રકારે મંડળે મંડળે ભિન્ન ભિન્ન પૌરુષીનું પ્રતિપાદન જ્યાં કરવામાં આવ્યું છે તે અધ્યયનને પૌરુષી મંડલ કહે છે. ૧૭ અહીંથી લઈને મહાપ્રત્યાખ્યાન સુધીના સઘળા સૂત્ર વિચ્છિન થઈ ગયાં છે તે પણ તેમને નામથી બતાવવામાં આવે છે શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy