________________
ज्ञानचन्द्रिका टीका-मिथ्याश्रतमेदाः
४८७ भवन्ति । एतान्येव च भारतादीनि शास्त्राणि, सम्यग्दृष्टः सम्यक्त्वपरिगृहीतानिसम्यक्त्वेन यथावस्थिताऽसारतापरिभावेन रूपेण परिगृहीतानि भवन्ति, तस्य सम्यश्रुतम् , तद्गताऽसारतादर्शनेन स्थिरतरसम्यक्त्वपरिणामजनकत्वात् । ___ अथवेत्यादि । अथवा-मिथ्यादृष्टेरपि कस्यचित् , एतानि-भारतादीनिशास्त्राणि सम्यक्श्रुतं भवति । शिष्यः पृच्छति-'कम्हा ?' इति । कस्मात् ? सम्यक्त्वहेतुत्वात् । सम्यक्त्वहेतुत्वमेव दर्शयति-'जम्हा०' इत्यादि ।
यस्मात् ते मिथ्यादृष्टयस्तैश्चैव समयैः भारतायुक्तैरेव स्वसिद्धान्तैः, पूर्वापरविरोधेन, यद्वा रागादिपरीतः पुरुषस्तावन्नातीन्द्रियमर्थ मवबुध्यते, रागादिपरीतकिये जाते हैं उस समय ये विपरीत अभिनिवेश को बढाने के कारण होने से मिथ्याश्रुत माने जाते हैं । तथा जिस समय ये सम्यग्दृष्टि जीवों द्वारा सम्यत्क्वपूर्वक गृहीत किये जाते हैं उस समय ये उसे अपने भीतर रही हुई असारता के प्रदर्शक होते हैं इससे उसकी आत्मामें सम्यक्त्व परिणाम स्थिरतर हो जाता है अतः उस सम्यग्दृष्टि की अपेक्षा ये सम्यक त रूपसे भी माने जाते हैं। अथवा-किसी मिथ्यादृष्टि जीव के लिये भी ये भारतादिकश्रुत सम्यक्श्रुतरूप से परिणमित हो जाते हैं, कारण किये उस आत्मामें सम्यक्त्व के कारण बन जाते हैं। सम्यक्त्त्व के कारण ये उसको किस तरह से बनते हैं? यही बात यहां स्पष्ट की जाती है-मिथ्यादृष्टि जीव जब भारतादि शास्त्रोंमें प्रतिपादित सिद्धान्तों का अवलोकन करता है, तो जब उसे वहां पूर्वापरविरोध दृष्टिगत होता है. अथवा वह ऐसा भी विचार करता है कि इन वेदादिक शास्त्रोंमें प्रायः તે વખતે તે વિપરીત અભિનિવેશને વધારવાનું કારણ હોવાથી મિથ્યાશ્રત મનાય છે. તથા જે સમયે એ સમ્યગૃષ્ટિ જી દ્વારા સમ્યક્ત્વપૂર્વક ગ્રહણ કરોય છે, ત્યારે તેઓ તેને પોતાની અંદર રહેલ અસારતાના પ્રદર્શક થાય છે. તેથી તેના આત્મામાં સમ્યકત્વ પરિણામ વધારે સ્થિર થાય છે. તેથી તે સમ્યગદષ્ટિની અપેક્ષાએ તેમને સમ્યકશ્રુતરૂપે પણ મનાય છે. અથવા કે કેઈ મિથ્યાષ્ટિ જીવને માટે પણ એ ભારતાદિક શ્રુત સમ્યક્ષુતરૂપે પરિણકૃમિત થાય છે, કારણ કે તેઓ તે આત્મામાં સમ્યકત્વનું કારણ બને છે. તેઓ તેને માટે સમ્યકત્વનું કારણ કેવી રીતે બને છે? એજ વાત અહીં સ્પષ્ટ કરવામાં આવે છે-મિથ્યાદષ્ટિ જીવ જ્યારે ભારતાદિ શાસ્ત્રોમાં પ્રતિપાદિત સિદ્ધાંતનું અવલોકન કરે છે ત્યારે જે તેને પૂર્વાપર વિધ નજરે પડે છે અથવા તે એ
શ્રી નન્દી સૂત્ર