________________
४६६
_ नन्दीसूत्रे ___ अयं भावः-यो बुद्धिपूर्वकं स्वदेहपरिपालनार्थ मिष्टेष्वाहारेषु वस्तुषु प्रवर्तते, अनिष्टेभ्यश्च निवर्तते, स हेतूपदेशेन संज्ञी । स च द्वीन्द्रियादिरपि वेदितव्यः । तथाहि-इष्टानिष्टविषयप्रवृत्तिनिवृत्तिचिन्तनं, न मनोव्यापारमन्तरेण सम्भवति । मनसा च पर्यालोचनं संज्ञा। सा च द्वीन्द्रियादेरपि विद्यते, तस्यापि प्रतिनियतेष्टानिष्टविषयप्रवृत्तिनिवृत्तिदर्शनात् । ततो द्वीन्द्रियादिरपि हेतूपदेशेन संज्ञी लभ्यते। नवरम्-अस्य संचिन्तनं प्रायो वर्तमानकालविषयं भवति, न तु भूतभविष्यद्विषयम् , अस्य भावमनस्कत्वादिति न कालिक्युपदेशेन संज्ञी लभ्यते।। घुद्धिपूर्वक इष्ट आहारमें प्रवर्तित होता है तथा अनिष्ट आहार से निवर्तित होता हैं वह हेतूदेपश की अपेक्षा संज्ञी कहा गया है। ऐसा प्राणी द्वीन्द्रियादिक जीव भी है, क्यों कि इसके जो इष्ट एवं अनिष्ट पदार्थों में प्रवृत्ति तथा निवृत्ति या चिन्तन होता है वह मानसिक व्यापार के विना नहीं होता है। मानसिक व्यारका नाम ही संज्ञा है। जब इस प्रकार की संज्ञा यहां है तो फिर ये भी संज्ञी ही हैं, अर्थात् इस तरह हेतूपदेश की अपेक्षा असंज्ञी जीव भी संज्ञी मान लिये जाते हैं, क्यों कि इन जीवोंमें भी प्रतिनियत विषयों के प्रति प्रवृत्ति और निवृत्ति लक्षित होती है। द्वीन्द्रियादिक जीवोंमें जो इष्टानिष्ट विषयों के प्रति चिन्तन होता है वह वर्तमान कालिक ही होता है-भूत भविष्यत कालीन विषयोंको लेकर नहीं होता । इस हेतृपदेश की अपेक्षा संज्ञीपने के विचारमें भावमन की अपेक्षा रखी गई है, और कालिकी उपदेश की अपेक्षा से
તેનું તાત્પર્ય એ છે કે જે જીવ પોતાના શરીરના પાલનને માટે બુદ્ધિપૂર્વક ઈષ્ટ આહારમાં પ્રવર્તિત થાય છે તથા અનિષ્ટ આહારથી નિવર્તિત થાય છે તે હેતૂપદેશની અપેક્ષાએ સંજ્ઞી કહેલ છે. એવું પ્રાણી દ્વીન્દ્રિયાદિક જીવ પણ છે, કારણ કે તેની જે ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કે ચિંતન થાય છે તે માનસિક વ્યાપાર વિના થતું નથી. માનસિક વ્યાપારનું નામ જ સંજ્ઞા છે. જે આ પ્રકારની સંજ્ઞા અહી છે તે તેઓ પણ સંસી જ છે, એટલે કે આ રીતે હેતુપદેશની અપેક્ષાએ અસંસી જીવ પણ સંજ્ઞી માની લેવાય છે, કારણ કે એ જીમાં પણ પ્રતિનિયત વિષયેની તરફ પ્રવૃત્તિ અને નિવૃત્તિ લક્ષિત હોય છે. દ્વીન્દ્રિયદિક જીમાં જે ઈટાનિષ્ટ વિષયનું ચિન્તન થાય છે તે વર્તમાન કાલિક જ હોય છે–ભૂત ભવિષ્ય વિષયને લઈને થતું નથી. આ હેતુપદેશની અપેક્ષાએ સંજ્ઞીપણાના વિચારમાં ભાવમનની અપેક્ષા રાખેલ છે, અને કાલિકી ઉપદેશની અપેક્ષાએ સંજ્ઞીપણાના વિચારમાં દ્રવ્યમનની એ રીતે
શ્રી નન્દી સૂત્ર