SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका टीका-कालिक्युपदेशेन संक्षिश्रुतम एष च प्रायः सर्वमप्यर्थ स्फुटरूपमुपलभते । तथाहि-यथा चक्षुष्मान् प्रदीपादिप्रकाशेन स्फुटमर्थमुपलभते, तद्वदयं मनोलब्धिसम्पन्नो मनोद्रव्याऽऽलम्बन समुत्पन्नविमर्शवशात् पूर्वापरानुसंधानेन यथावस्थितं स्फुटमर्थमुपलभते। ___ अयं भावः-यः कश्चिन्मनोज्ञानावार कर्मक्षयोपशमाद् मनोलब्धिसंपन्नो मनोयोग्याननन्तान् स्कन्धान मनोवगणाभ्यो गृहीत्वा मनस्त्वेन परिणमय्य चिन्तनीयं वस्तुजानाति, स कालिक्युपदेशेन संज्ञी विज्ञेयः । स च गर्भजस्तिर्यग् मनुष्यो वा देवो नारकश्चेति । पुरुष तथा तिर्यश्च एवं औपपातिक जन्मवाले देव और नारकी होते हैं। इन सब के मन:पर्याप्ति होती है और इसीसे ये भूत, भविष्यत् और वर्तमान काल संबंधी वस्तु का विचार आदि कर सकते हैं। ___ यह संज्ञी जीव प्रायः समस्त पदार्थों को स्फुटरूप से जान लेता है। जैसे अच्छी दृष्टि वाला व्यक्ति दीपादि के प्रकाश की सहायता से पदार्थों को जैसे का तैसा जान लेता है उसी प्रकार मनोलब्धि संपन्न प्राणी मनोद्रव्य के अवलम्बन से उत्पन्न विमर्श के वश से पूर्वापरानुसंधानपूर्वक यथावस्थित पदार्थ को स्फुटरूप से जान लिया करता है। तात्पर्य इसका यह है कि जो प्राणी मनोज्ञान को आवरण करने वाले कर्मके क्षयोपशम के वशसे मनोलब्धियुक्त होता हुआ मनोयोग्य अनंत स्कन्धों को मनोवर्गणाओं से ग्रहण करके उन्हें मनरूप से परिणमाकर चिन्तनीय जानने योग्य वस्तु को जानता है वह कालिकी-उपदेश के संबंध से संज्ञीजीव कहा गया है। ऐसे जीव गर्भजन्म वाले मनुष्य एवं तिर्यञ्च तथा देव एवं नारकी हैं। ગર્ભજન્મવાળા પુરુષ તથા તિર્યંચ અને ઔપપાતિક જન્મવાળા દેવ અને નારકી હોય છે. એ બધાને મન:પર્યાપ્તિ હેાય છે, અને તે વડે તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી વસ્તુને વિચાર આદિ કરી શકે છે. એ સંજીવ સામાન્ય રીતે સમસ્ત પદાર્થોને સ્કુટરૂપે જાણી લે છે. જેમ સારી નજરવાળી વ્યક્તિ પ્રદીપાદિના પ્રકાશની મદદથી પદાર્થોને તાદૃશ્ય સ્વરૂપે જાણી લે છે એજ પ્રકારે લબ્ધિસંપન્ન પ્રાણી મનોદ્રવ્યને આધારે ઉત્પન્ન વિમર્શને કારણે પૂર્વોપરાનું સંધાનપૂર્વક યથાવસ્થિત પદાર્થને સ્કુટરૂપે જાણે છે. તેનું તાત્પર્ય એ છે કે જે પ્રાણી અને જ્ઞાનનું આવરણ કરનાર કર્મના ક્ષપશમને કારણે મને લબ્ધિયુક્ત થઈને મનોગ્ય અનંત સ્કંધને મનેવગણાઓથી ગ્રહણ કરીને તેમને મનરૂપથી પરિણમાવીને ચિન્તનીય જાણવાગ્ય-વસ્તુને જાણે છે તે કાલિકી–ઉપદેશના સંબંધથી સંજીવ કહેલ છે. એવા જીવ ગર્ભજન્મવાળા મનુષ્ય અને તિર્યંચ તથા દેવ અને નારકી છે. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy