________________
३४६
नन्दी सूत्रे यत्तु - व्यवहितार्थानुपलब्धिदर्शनाच्चक्षुः प्राप्यकारीति मन्यते तदयुक्तम्काचा-भ्रकपटल-स्फटिकैर्व्यवहितस्याप्युपलब्धिदर्शनेन हेतोरनैकान्तिकत्वात् ।
अथ नयनरश्मयो निर्गस्य तमर्थ गृह्णन्ति, नयनरश्मयश्च तैजसत्वान्न तेजोद्रव्यैः प्रतिस्खलिता भवन्तीति चक्षुषः प्राप्यकारित्वस्वीकारे नास्ति कश्विदोष इति चेत्, तदपि न समीचीनम्, महाज्वालादौ स्खलनोपलब्धेः तस्माच्चक्षुरप्राप्यकारीति स्थितम् ॥
एवं मनसोऽप्यप्राप्यकारित्वं विज्ञेयम् । तत्रापि विषयकृतानुग्रहोपघाताभावात् ।
'व्यवहित अर्थकी उपलब्धि नहीं होती' इससे जो तुम चक्षुमें प्राप्यकारिता मानते हो सो यह बात ठीक नहीं है, कारण कि काच, एवं भोडल एवं स्फटिकमणियोंसे ढके हुए व्यवहित पदार्थों की भी उपलब्धि होती देखी जाती है।
यदि इस पर यह कहा जावे कि चक्षुकी किरणें निकल कर उस काच अभ्रकपटल आदि से व्यवहित पदार्थको ग्रहण करती हैं । ये रश्मियां तेजस हैं अतः तैजस द्रव्योंद्वारा इनकी प्रतिस्खलना - रुकावट नहीं होती है, इस लिये चक्षुको प्राप्यकारि माननेमें कोई दोष नहीं है, सो ऐसी धारणा भी युक्तियुक्त नहीं है, कारण कि महाज्वाला आदिमें इसकी स्खलना देखी जाती है । इस लिये यही मानना चाहिये की चक्षु अप्राप्यकारी है ।
इसी तरह विषयकृत अनुग्रह और उपघातका मनके साथ संपर्क न होनेसे उसको भी अप्राप्यकारी जानना चाहिये ।
“ વ્યવહિત અની પ્રાપ્તિ થતી નથી’' તમે ચક્ષુમાં જે પ્રાપ્યકારિતા માંના છે તે વાત ખરાખર નથી, કારણ કે કાચ, અભ્રખ અને સ્ફટિકમણીએમાં ઢંકાયેલ વ્યવહિત પદાર્થોની ઉપલબ્ધિ થતી દેખાય છે.
જો એ ખાખતમાં એમ કહેવામાં આવે કે ચક્ષુનાં કિરા નીકળીને તે કાચ, અભ્રકપટલ, આદિથી આચ્છાદિત પદાર્થને ગ્રહણ કરે છે. એ કિરણા તેજસ્વી છે તેથી તેજસ્વી દ્રબ્યા દ્વારા તેની રૂકાવટ થતી નથી, તેથી ચક્ષુને પ્રાપ્યકારી માનવામાં કાઈ દોષ નથી, તે એવી માન્યતા પણ યુક્તિયુંકત નથી, કારણ કે અગ્નિ મહાજવાળા આદિમાં તેની રૂકાવટ દેખાયછે. તે કારણે એમ જ માનવુ` જોઇએ કે ચક્ષુ અપ્રાપ્યકારી છે. એજ રીતે વિષયકૃત અનુગ્રહ અને ઉપઘાતના મનની સાથે પણ સપર્ક ન હેાવાથી તેને પણ અપ્રાપ્યકારી માનવું જોઈએ.
શ્રી નન્દી સૂત્ર