________________
३२९
शानचन्द्रिकाटीका-अवमहमेदाः।
उत्तर-व्यञ्जनावग्रहमें ज्ञानकी मात्रा अति अल्प है-अव्यक्त है, इस लिये उसका संवेदन नहीं होता है । संवेदन न होनेसे उसमें ज्ञानरूपता का अभाव नहीं आसकता है। यदि उसमें ज्ञानांशरूपता न होवे अर्थात प्रथम समयमें भी शब्दादिरूपसे परिणत द्रव्योंके साथ उपकरण-इन्द्रिय का सम्बन्ध होने पर व्यअनावग्रह अनिर्वचनीय थोड़ी सी भी ज्ञानमात्रा नहीं स्वीकृत की जावे-तो फिर द्वितीय समयमें भी ज्ञानमात्रा नहीं होनी चाहिये। इस तरह अन्तिम समयमें भी ज्ञान नहीं होगा, अतः अर्थावग्रह हो ही नहीं सकेगा। तात्पर्य इसका इस प्रकार है कि-प्रथम समयमें ज्ञानकी मात्रा अति अल्प होती है परन्तु ज्यों २ विषय और इन्द्रियोंका सम्बन्ध पुष्ट होता जाता है त्यों २ ज्ञानकी मात्रा भी पुष्ट होती चली जाती है । ज्ञानकी मात्राकी जब इतनी पुष्टि हो जाती है कि उससे यह मालूम होने लगे कि 'यह कुछ है ' तब यहा व्यञ्जनावग्रह अर्थावग्रहके रूपमें परिणत हो जाता है । यदि व्यञ्जनावग्रहमें ज्ञान की मात्रा जो कि उस समय अव्यक्ततम, अव्यक्ततर या अव्यक्त रूपमें रहती है वह नहीं मानी जावे तो फिर व्यञ्जनावग्रहकी आगे २ के समयों में पुष्टि होने पर जो अर्थावग्रहरूप में परिणति होती है वह कसे हो सकती
ઉત્તર—વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની માત્રા ઘણી ઘડી છે. અવ્યક્ત છે. તેથી તેનું સંવેદન થતું નથી. સંવેદન ન થવાથી તેમાં જ્ઞાનરૂપતાને અભાવ આવી શકતું નથી. જો તેમાં જ્ઞાનાંશરૂપતા ન હોય એટલે કે પ્રથમ સમયે પણ શબ્દાદિ રૂપે પરિણત દ્રવ્યોની સાથે ઉપકરણ ઈન્દ્રિયોને સંબંધ થતા વ્યંજનાવગ્રહ અનિવર્ચનીય છેડી પણ જ્ઞાનમાત્રાને સ્વીકાર કરવામાં ન આવે તે પછી દ્વિતીય સમયમાં પણ જ્ઞાન માત્રા ન હોવી જોઈએ. આ રીતે અંતીમ સમયે પણ જ્ઞાન નહીં હોય; તેથી અર્થાવગ્રહ થઈજ નહીં શકે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–પ્રથમ સમયમાં જ્ઞાનમાત્રા અતિ અલ્પ હોય છે, પણ જેમ જેમ વિષય અને ઈન્દ્રિયને સંબંધ પુષ્ટ થતું જાય છે તેમ તેમ જ્ઞાનની માત્રા પુષ્ટ થતી જાય છે. જ્ઞાનની માત્રા જ્યારે એટલી પુષ્ટ થાય કે તેના વડે એમ ખબર પડવા માંડે કે “આ કંઈક છે” ત્યારે એજ વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહના રૂપે પરિણમે છે. જે વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની માત્રા કે જે તે સમયે અવ્યક્તતર કે અવ્યક્ત રૂપે રહે છે એમ ન માનવામાં આવે તો પછી વ્યંજનાવગ્રહની પછીના પુષ્ટિ થતાં જે અવગ્રહરૂપે પરિણતિ થાય છે તે કેવી રીતે થઈ શકે વ્યંજનાવગ્રહીને न० ४२
શ્રી નન્દી સૂત્ર