SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ २७२ ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः । ( स्त्रीमोक्षसमर्थनम् ) ख्येयप्रदेशात्मको रूपरहितो धर्मास्तिकायः, तथा यः स्थितिपरिणामपरिणतयोर्जीवपुद्गलयोरेवस्थित्युपष्टम्भहेतुः श्रान्तपथिकस्य छायेव, स खलु असंख्येयप्रदेशात्म को रूपरहित एवाधर्मास्तिकायः, इति लक्षणभेदाद् भेदो भवति । एवमाभिनिबोधिक श्रुतयोरपि लक्षणभेदाद् भेदो विज्ञेयः । लक्षणभेदमेव दर्शयति-' अभिणिबुज्झइ०' इत्यादि । अभि=अभिमुखयोग्यदेशावस्थित नियतमर्थमिन्द्रियमनोद्वारेण बुध्यते= परिच्छिनत्ति, आत्मा येनपरिणाम विशेषेण स परिणामविशेषो ज्ञानापरपर्यायः-अभिनिबोधः, स एव आभिनिबोधिकम् , तथा-शृणोति-वाच्यवाचकभावपुरःसरं श्रवण विषयेण शब्देन सह संस्पृष्टमर्थ परिच्छिनत्ति आत्मा येन परिणामविशेषेण, स परिणामविशेषः श्रुतम् । करने की शक्तिसंपन्न जीव और पुद्गल को जो चलने में सहायक होता है वह धर्मास्तिकाय है। यह द्रव्य अरूपी एवं असंख्यातप्रदेशी माना गया है। स्थितिक्रिया करने में स्वयं उपादानभूत जीव पुद्गल को स्थित करने में जो पथिक को छाया की तरह सहायक होता है वह अधर्मा. स्तिकाय है । यह द्रव्य भी असंख्यातप्रदेशी और अरूपी माना गया है। इस प्रकार धर्मास्तिकाय और अधर्मास्तिकाय द्रव्य का लक्षण शास्त्रकारों ने माना है । इस लक्षण की भिन्नता से ही उन दोनों द्रव्यों में भिन्नता मानी गई है । इसी प्रकार आभिनिबोधिक ज्ञान और श्रुतज्ञान न भी लक्षणभेद से भिन्नता मानी हुई है। अभिमुख एवं योग्यदेशमें स्थित नियत अर्थ को इन्द्रिय और मन द्वारा आत्मा जिस परिणाम विशेष से जानता है वह परिणाम विशेष ही आभिनिबोधिक ज्ञान है। પુગલને ચાલવામાં જે સહાયક થાય છે તે ધર્માસ્તિકાય છે. આ દ્રવ્ય અરૂપી અને અસંખ્યાત પ્રદેશી મનાય છે. સ્થિતિક્રિયા કરવામાં સ્વયં ઉપાદાન ભૂતજીવ અને પુદ્દગલને સ્થિત કરવામાં જે મુસાફરને છાયાની જેમ સહાયક થાય છે તે અધર્માસ્તિકાય છે. આ દ્રવ્ય પણ અસંખ્યાત પ્રદેશી અને અરૂપી મનાય છે આ પ્રમાણે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનાં લક્ષણે શાસ્ત્રકારોએ માન્યાં છે. આ લક્ષણની ભિન્નતાને કારણે જ તે બને દ્રવ્યમાં ભિન્નતા માનવામાં આવી છે. એજ પ્રમાણે આભિનિબેધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પણ લક્ષણભેદથી ભિન્નતા માનવામાં આવી છે. અભિમુખ અને યોગ્ય દેશમાં રહેલ નિયત અર્થને ઈન્દ્રિય અને મન દ્વારા આત્મા જે પરિણામવિશેષથી જાણે છે, તે પરિણામવિશેષ જ આભિનિબંધિક જ્ઞાન છે. શ્રવણ ઈન્દ્રિયના વિષયભૂત થયેલ શબ્દની સાથે સંસ્કૃષ્ટ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy