SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः । ( श्रीमोक्षसमर्थनम् ) किञ्च - यदि असप्तमनरकपृथिवीगमनत्वेन स्त्रीषु विशिष्टसामर्थ्याभावः, अतस्ताः पुरुषेभ्योऽपकृष्टा इति वदसि तर्हि ब्रूहि स सप्तमनरकगमनाभावः किं यत्रैव जन्मनि स्त्रियो मुक्तिगामिन्यस्तत्रैव विवक्षितः ?, किं वा सामान्येन ? | तत्राद्यपक्षाङ्गीकारे पुरुषाणामपि मुक्त्यभावप्रसङ्गः, तेषामपि हि यत्र जन्मनि मुक्तिगामिता, न तत्रैव सप्तम पृथिवीगमनमिति । 46 अथ सामान्येन सप्तमनरकपृथिवीगमनाभाव इति विवक्षितः, अत्रायमाशयःछट्टि च इत्थियाओ, मच्छा मणुया य सत्तमिं पुढर्वि " इत्यागमवचनात् पुरुषाणासप्तम पृथिवीगमनयोग्यकर्मोपार्जनसामर्थ्यं, न तु स्त्रीणाम् । एवं चाधोगतौ पुरुषतुल्यसामर्थ्याभावा दूर्ध्वगतावपि स्त्रीणां पुरुषतुल्यसामर्थ्याभाव इत्यनुमीयते । गमन के प्रति कारण तो है नहीं, और न निर्वाणगमन सप्तमपृथिवी गमन - अविनाभावी है, क्यों कि चरमशरीरी जो व्यक्ति हुआ करते हैं वे सप्तमपृथिवी गमन के बिना ही निर्वाण में जाते हुए देखे जाते हैं। तथा यदि तुम्हारी यही बात मानली जावे कि स्त्रियां सप्तम नरक में नहीं जाती हैं इसलिये उनमें विशिष्ट सामर्थ्य का अभाव है और इसीलिये वे पुरुषों से हीन मानी गई हैं सो इस पर हमारा तुम से ऐसा पूछना है कि यह जो उनमें सप्तम नरक में गमन का अभाव है सो वह क्या जिस भव में उन्हें मुक्ति प्राप्त होती है उसी भव की अपेक्षा से विवक्षित है ? या सामान्यरूप से विवक्षित है ?, यदि इसमें प्रथम पक्ष अंगीकार किया जाय तो इस तरह पुरुषों को भी मुक्ति की प्राप्ति नहीं हो सकती है, क्यों कि जिस जन्म में उन्हें मुक्ति जाना होता है उस जन्म में वे सप्तमनरक में नहीं जाते हैं । २३१ નહીં, અને ન નિર્વાણુગમન સપ્તમપૃથ્વીગમનઅવિનાભાવી છે, કારણ કે ચરમ શરીરી જે વ્યક્તિઓ હોય છે તેએ સપ્તમપૃથ્વીગમન વિના જ મેક્ષે જતાં જોવામાં આવે છે. તથા તમારી આ વાત જો માની લઈએ કે સ્ત્રીએ સાતમી નરકમાં જતી નથી તેથી તેમનામાં વિશિષ્ટ સામર્થ્યના અભાવ છે અને તેથી જ તેઓને પુરુષા કરતાં હીન માનવામાં આવી છે તે એ માબતમાં અમારો આપને એ પ્રશ્ન છે કે આ જે તેમનામાં સાતમી નરકે ગમનના અભાવ છે તે શુ' જે ભવમાં તેમને મુકિત પ્રાપ્ત થાય છે એજ ભવની અપેક્ષાએ વિવક્ષિત છે? કે સામાન્યરૂપે વિવક્ષિત છે?. જો તેમાંના પહેલા પક્ષ સ્વીકાર્ય ગણાય તે એ રીતે પુરુષોને પણ મુકિત મળી શકતી નથી, કારણ કે જે જન્મમાં તેમને મેક્ષે જવાનું થાય છે તે જન્મમાં તે સાતમી નરકમાં જતા નથી. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy