SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ १६० नन्दीसूत्रे ___ ननु गौतमोऽपि चतुर्दशपूर्वधरः सर्वाक्षरसंनिपाती संभिन्नश्रोताः सकलप्रज्ञापनीयभावपरिज्ञानकुशलः प्रवचनस्य प्रणेता सर्वज्ञकल्प एव, तर्हि किमर्थं पृच्छति?, उच्यते-हितमर्थ स्वशिष्येभ्यः प्ररूप्य, शिष्यश्रद्धादृढीकरणार्थ तत्समक्षं भूयोऽपि भगवन्तं पृच्छति । अथवा-इत्थमेव मूत्ररचनामर्यादा ततो न कश्चिदोष इति ।। प्रकट किया है उसके प्रकट करने का उनका अभिप्राय यह है कि इस वर्णन से जम्बूस्वामी मनःपर्यवज्ञान के विषय में सम्यकप से अवबुद्ध हो जावें। __शंका-श्री वर्धमानस्वामी से गौतमस्वामीने मनःपर्यवज्ञान के विषय में क्यों पूछा ? कारण कि वे स्वयं भी चतुर्दशपूर्व के धारी थे, सर्वाक्षरसंनिपाती थे, संभिन्नश्रोतोलब्धि के धारक थे, समस्त प्रज्ञापनीय पदार्थों के परिज्ञान में कुशल थे, प्रवचन के प्रणेता और सर्वज्ञकल्प थे। उत्तर-यद्यपि गौतम स्वामी स्वयं मनःपर्ययज्ञान के विषय में अच्छी जानकारी रखते थे फिर भी भगवान से जो इस विषय में पूछा उसका कारण यह है कि वे अपने शिष्यों को हितकारी शिक्षा देते रहने पर भी शिष्यों की श्रद्धा में दृढता लाने के लिये उनके सामने फिर पूछते हैं । अथवा-सूत्र रचने की मर्यादा इसी पद्धति से चलती है इसलिये भी गौतमस्वामी का प्रभु से इस प्रकार पूछना कोई दोषावह नहीं है ।। ઉત્પત્તિનું કારણ વિશિષ્ટ ચારિત્રનું પાલન છે. વિશિષ્ટ ચારિત્રનું પાલન એ ગતિના જીથી થતું નથી. આ પ્રમાણેને ભગવાન શ્રી વર્ધમાન સ્વામી અને ગૌતમને મનઃ૫ર્થયજ્ઞાનના વિષયમાં સંવાદ જે આ સૂત્રમાં સુધર્માસ્વામીએ પ્રગટ કર્યો છે તેને પ્રગટ કરવાને તેમને હેતુ એ છે કે આ વર્ણનથી જબૂસ્વામી મન:પર્યયજ્ઞાનના વિષયમાં સારી રીતે જાણકાર થાય. શંકા--શ્રી વર્ધમાન સ્વામીને ગૌતમ સ્વામીએ મન પર્યયજ્ઞાનના વિષયમાં શા માટે પૂછયું? કારણ કે તેઓ પોતે જ ચૌદ પૂર્વના ધારણ કરનારા હતાં, સર્વાક્ષરસંનિપાતી હતાં, સંભિન્નશ્રોતેલબ્ધિના ધારક હતા, સમસ્ત પ્રજ્ઞાપનીય પદાર્થોના પરિજ્ઞાનમાં કુશળ હતાં, પ્રવચનના પ્રણેતા અને સર્વજ્ઞકલ્પ હતાં. ઉત્તર-જે કે ગૌતમ સ્વામી પોતે જ મનઃ પર્યજ્ઞાનના વિષયમાં સારું જ્ઞાન ધરાવતાં હતાં તે પણ ભગવાનને આ વિષયમાં જે પૂછયું તેનું કારણ એ છે કે તેઓ પોતાના શિષ્યને હિતકારી શિક્ષા દેતાં છતાં પણ શિષ્યોની શ્રદ્ધામાં દઢતા લાવવાને માટે તેમની સામે ફરીથી પૂછે છે. અથવા–સૂત્ર રચવાની મર્યાદા આજ પદ્ધતિથી ચાલે છે તેથી પણ ગૌતમસ્વામીએ પ્રભુને એ પ્રમાણે પૂછયું તે કઈ રીતે દેષપાત્ર નથી. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy