________________
ज्ञानचन्द्रिकाटीका-शानभेदाः।
यद्येवं, तर्हि तीर्थंकराणामवधेः सर्वकालावस्थायित्वं विरुध्यते, इति चेन्न, छमस्थकोलस्यैव विवक्षितत्वात् ।। ___ यद्वा-तदेवमधिज्ञानमुक्तम् , संप्रति ये बाह्यावधिकाः, ये चावाद्यावधिका भवन्ति, तान् प्रदर्शयति-' नेरइय' इत्यादि । नैरयिक देवतीर्थकराः, अवधेः अवविज्ञानस्य, अबाह्याः भवन्ति, बाह्या न भवन्तीत्यर्थः । अवध्युपलब्ध क्षेत्रस्यान्तराले वर्तन्ते इति भावः । तथा-सर्वतः सर्वासु दिक्षु विदिक्षु च, खलु-शब्दोऽवधारणार्थकः, सर्वस्वेव दिक्षु विदिक्षु पश्यन्ति। __ शंका-'तीर्थकरों में अवधिज्ञान सर्वकाल रहता है ' यह कथन आप का विरुद्ध पड़ता है, क्यों कि केवलज्ञान होने पर उनसे अवधिज्ञान छूट जाता है।
उत्तर-'तीर्थंकरों के अवधिज्ञान सर्वकाल अवस्थायी रहता है' यह कथन उनमें छद्मस्थकाल की अपेक्षा से ही जानना चाहिये, और उसी काल की यहां विवक्षा है।
इस गाथाका अर्थ अवतरणासहित दूसरे प्रकारसे किया जाता है
अथवा-इस तरह अवधिज्ञान कह दिया गया है, अब जो बाह्यावधिक होते हैं तथा जो बाह्यावधिक नहीं होते हैं उन्हें बतलाया जाता हैं-'नेरइयदेव.' इत्यादि ।
नैरयिक, देव, तथा तीर्थकर ये अवधिज्ञान के अबाह्य होते हैं अर्थात् उससे बाहिर नहीं होते हैं, अर्थात्-अवधिज्ञान से उपलब्धक्षेत्र के अन्तरालवर्ती होते हैं, तथा सर्वतः समस्त ही दिशाओं में विदिशाओं में देखते हैं।
શંકા–તીર્થકોમાં અવધિજ્ઞાન સવકાળ રહે છે આ કથન આયની વિરૂદ્ધ પડે છે, કારણ કે કેવળજ્ઞાન થતાં તેમાંથી અવધિજ્ઞાન છૂટી જાય છે. - ઉત્તર—તીર્થકરોનું અવધિજ્ઞાન સર્વકાળ અવસ્થાયી રહે છે. આ કથન તેઓમાં છવથ કાળની અપેક્ષાએ જ જાણવું જોઈએ. અને એજ કાળની અહીં વિવક્ષા છે.
આ ગાથાને અર્થ અવતરણ સહિત બીજી રીતે કરાય છે–અથવા આ રીતે અવધિજ્ઞાન કહી દેવાયું છે—હવે જે બાહ્યાવધિક હોય છે તથા જે બાહ્યાवधि नथी डात तेभने मतावामां आवे छ-" नेरइय-देव." त्याहि.
નરયિક, દેવ તથા તીર્થકર તેઓ અવધિજ્ઞાનથી અબાહ્ય હોય છે એટલે કે તેઓ તેનાથી બહાર હોતા નથી. એટલે કે અવધિજ્ઞાનથી પ્રાપ્ત ક્ષેત્રને અન્તરાલવતી હોય છે. તથા સર્વતઃ સમસ્ત જ દિશાઓમાં અને વિદિશાએમાં દેખે છે.
શ્રી નન્દી સૂત્ર