________________
ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः ।
१२५
तथा - ' अंगुलमावलिअंतो ' इति । यदा क्षेत्रतोऽगुलं पश्यति तदा कालत आवलिकान्तः = आवलिकाया अन्तरे, न तु बहिः, किचिन्न्यूनामावलिकां पश्यतीत्यर्थः । तथा - ' आवलिया अंगुलपुहुत्तं ' इति, यदा काळत आवलिकां पश्यति तदा क्षेत्रतोऽगुळ पृथक्त्वम् - अङ्गुलपृथक्त्वपरिमितं क्षेत्रं पश्यति । पृथक्त्वं च - शास्त्रपरिभाषया 'द्विप्रभृति नवपर्यन्ता संख्या' इति सर्वत्र द्रष्टव्यम् ||गा.३॥
तथा क्षेत्र की अपेक्षा जिस समय वह एकअंगुलप्रमाण क्षेत्र को देखता है उस समय वह काल की अपेक्षा किञ्चित् न्यून आवलिकाप्रमाण काल को भी देखता है । जिस समय काल की अपेक्षा एक आवलिका प्रमाण काल को देखता है उस समय वह क्षेत्र की अपेक्षा अंगुलपृथक्त्वपरिमित क्षेत्र को देखता है । 'पृथक्त्व' यह दो से लेकर नौ पर्यन्त की संख्या का नाम शास्त्रीय परिभाषामें बतलाया गया है ।
भावार्थ - इस गाथामें क्षेत्र और काल को विषय करने की बात सूत्रकार ने कही है । यद्यपि क्षेत्र और काल, ये दोनों अमूर्तिक हैं, इन्हें अवधिज्ञानी नहीं जान सकता है, कारण अवधिज्ञान का विषय मूर्तिक पदार्थ ही बतलाया गया है। इसलिये जहां ऐसा कहा गया है कि अवधिज्ञानी क्षेत्र और काल को इतने २ रूप में जानता है वहां ऐसा ही जानना
તથા ક્ષેત્રની અપેક્ષાએ જ્યારે તે એકઅ'ગુલપ્રમાણ ક્ષેત્રને દેખે છે તે સમયે તે કાળની અપેક્ષાએ કાંઇક ઓછા આવલિકા પ્રમાણ કાળને પણ દેખે છે જે સમયે કાળની અપેક્ષાએ એક આવલિકા પ્રમાણુ કાળને દેખે છે તે सभये ते क्षेत्रनी अपेक्षाये संगुस पृथत्वपरिमित क्षेत्रने हेथे छे. “पृथक्त्व આ બેથી લઈ ને નવ સુધીની સ ંખ્યાનું નામ શાસ્ત્રીયપરિભાષામાં બતાવવામાં આવ્યું છે.
"
भावार्थ- —આ ગાથામાં ક્ષેત્ર અને કાળને વિષય કરવાની વાત સૂત્રકારે કહી છે. જો કે ક્ષેત્ર અને કાળ એ અને અમૂર્તિક છે, તેમને અવધિજ્ઞાની જાણી શકતા નથી, કારણ કે અવધિજ્ઞાનના વિષય મૂતિક પદાર્થ જ બતાવાયેા છે. તેથી જ્યાં એવું કહેવાયુ છે કે અવધિજ્ઞાની ક્ષેત્ર અને કાળને આટલા રૂપમાં જાણે છે ત્યાં એમ જ જાણવું જોઈએ કે એટલા ક્ષેત્રગત અને કાળગત રૂપી
શ્રી નન્દી સૂત્ર