SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्रे ते हि सर्वघातिरसस्पर्धकप्रदेशास्तथाविधविशुद्धाऽध्यवसायविशेषेण मनाग् मन्दा नुभावीकृत्य विरल-विरलतया वेद्यमानदेशघातिरसस्पर्धकेष्वन्तः प्रवेशिता न यथावस्थितं स्वमाहात्म्यं प्रकटयितुं समर्था भवन्ति, ततो न ते क्षयोपशमहन्तार इति न विरुध्यते प्रदेशोदये क्षायोपशमिको भावः । 'अणेगभेउत्ति' इत्यत्रेति-शब्दस्याधिकस्याधिकार्थसंसूचनादयमर्थः सूच्यते-मोहनीयप्रकृतिषु मिथ्यात्वमोहनीयं तथाऽनन्तानुबन्ध्यादिद्वादशकषायाच सर्वधातिप्रकृतयः सन्ति, तद्भिन्नानां संज्वलनकषायनोकषायप्रकृतीनां त्रयो उत्तर-यह शंका ठीक नहीं है क्यों कि जो सर्वघातिरसस्पर्धकों के प्रदेश होते हैं वे तथाविध विशुद्ध अध्यवसायविशेष से धीरे २ मन्दरसवाले बना दिये जाते हैं, और इस तरह वे थोडे२ रूपमें करके वेद्यमानदेशघातिरसस्पर्धकोंमें मिला दिये जाते हैं। इस तरह उनकी सर्वघातिरूप शक्ति मन्द कर दी जाती है और इसी कारण वे अपने प्रभाव को प्रकट करने में असमर्थ बन जाते हैं। यही कारण है कि वे क्षयोपशम के विघातक नहीं हो सकते हैं। इसीलिये इन के प्रदेशोदयमें क्षायोपशमिक भाव का होना विरुद्ध नहीं पड़ता है । यही बात “अणेगभेउत्ति" इस गाथांश द्वारा प्रकट की गई है । इसमें यह बतलाया गया है कि मोहनीय कर्म की प्रकृतियों में मिथ्यात्व मोहनीय, अनंतानुबंधी आदि द्वादश कषाय, ये सब सर्वघाती प्रकृतियां हैं। इनसे भिन्न संज्वलनकषाय तथा नोकषाय (नव नो कषाय) इन तेरह १३ प्रकृतियों ઉત્તર–આ શંકા બરાબર નથી, કારણ કે, સર્વઘાતિરસસ્પર્ધકેના જે પ્રદેશ હોય છે તેઓ તથા વિધવિશુદ્ધઅધ્યવસાયવિશેષથી ધીમે ધીમે મંદ રસવાળા બનાવી દેવાય છે, અને એ રીતે તેઓ થોડાં થોડાં રૂપમાં કરીને વેદ્યમાન દેશઘાતિ સ્પર્ધામાં મેળવી દેવામાં આવે છે. આ રીતે તેમની સર્વઘાતિરૂપ શક્તિ મદ કરી નાખવામાં આવે છે અને એ જ કારણે તેઓ પોતાના પ્રભાવને પ્રગટ કરવાને અસમર્થ બની જાય છે. આજ કારણે તેઓ ક્ષાપશમના વિઘાતક થઈ શકતા નથી, તેથી તેમના પ્રદેશોદયમાં ક્ષાયોપથમિક ભાવનું હોવું તે वि३ख ५३तु नथी. मे पात "अणेगभेउत्ति" ! थांश द्वारा प्रगट કરાઈ છે, તેમાં એ બતાવાયું છે કે મેહનીયકર્મની પ્રકૃતિમાં મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધી આદિ બાર કષાય, એ બધી સર્વઘાતી પ્રકૃતિ છે. તેમનાથી ભિન્ન સંજવલન કષાય તથા નેકષાય (નવનેકષાય) એ તેર પ્રકૃતિને શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy