SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः । कदाचिद् विशिष्टगुणप्रतिपत्तिमन्तरेण कदाचिद् विशिष्टगुणप्रतिपत्तितश्च सर्वघातीनि रसस्पर्धकानि देशघातीनि भवन्ति । तत्र विशिष्टगुणप्रतिपत्तिमन्तरेण कथम् ? इति चेत्, उच्यते - यथाऽऽकाशे जलदपटलाच्छादितस्य सूर्यमण्डलस्य कथंचिद् विस्रसापरिणामेन जलदपटलैकदेश पुद्गलानां निःस्नेहीभूय व्यपगमे सति संजातेन तेन छिद्रेण निर्गतास्तिमिरनिकरोपसंहारहेतवो रश्मयः स्वावपातदेशावस्थितं वस्तु विद्योतयन्ति तथा मिथ्यात्वाविरतिप्रमादादिहेतुपचयोपजनितावधिज्ञानावरणकर्म मलपटलाच्छादितस्यानादिसंसारे ५१ शंका - सर्वघातिरसस्पर्धक देशघातिरसस्पर्धकरूप कैसे होते हैं ? उत्तर - कदाचित् विशिष्ट गुण की प्रतिपत्ति से, तथा कदाचित् इसके विना भी वे उसरूप हो जाते हैं। विशिष्टगुण की प्रतिपत्ति के विना सर्वघातिस्पर्धक देशघातिस्पर्धकरूप हो जाते हैं, इसका स्पष्टीकरण इस प्रकार है-जैसे आकाशमें जब सूर्यमंडल मेघपटल से घिर जाता है - ढक जाता है तब उसका प्रकाश रुक जाता है, और जब वही मेघtro fararपरिणामस्वभाव से एकदेशरूपमें थोडे २ रूपमें उसके ऊपर से जैसे २ हटने लगता है वैसे २ उनके भीतर से सूर्य की तिमिर निकर (अन्धकार समूह) का संहार करनेवाली किरणें छिटकने लगती हैं, और अपने द्वारा प्रकाशित स्थानमें स्थित पदार्थों को वे प्रकाशित करती हैं, इसी तरह मिथ्यात्व, अविरति एवं प्रमाद आदि हेतु के उपचय से जनित जो अवधिज्ञानावरणीयरूप कर्ममल उससे आच्छादित तथा શંકા—સર્વ ધાતિરસસ્પર્ધક દેશધાતિરસસ્પર્ધીકરૂપ કેવી રીતે થાય છે ? ઉત્તરકયારેક વિશિષ્ટ ગુણની પ્રતિપત્તિથી તથા કયારેક તેના વિના પણ તેઓ એ રૂપ થઇ જાય છે. વિશિષ્ણુણુની પ્રતિપત્તિ વિના સર્વ ધાતિસ્પર્ધી ક દેશઘાતિસ્પર્ધીકરૂપ થઈ જાય છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે—જેમ આકાશમાં જ્યારે સૂર્ય મંડળ મેઘપટલથી આચ્છાદિત થઇ જાય છે (ઢ કાઇ જાય છે) ત્યારે તેના પ્રકાશ રોકાય છે, અને જ્યારે એજ મેઘપટલ વિસસાપરિણામ સ્વભાવ–થી એકદેશરૂપમાં થાડાં થાડાં પ્રમાણમાં તેના ઉપરથી જેમ જેમ દૂર થવા લાગે છે તેમ તેમ તેમની અ ંદરથી સૂર્યની તિમિરનિકર (અધકારસમૂહ)ના સહાર કરનારી કિરણે। નિકળવા લાગે છે, અને પોતાના દ્વારા પ્રકાશિત સ્થાનમાં રહેલાં પદાર્થાને તેઓ પ્રકાશિત કરે છે, એ જ રીતે મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ આદિ હેતુના ઉપચયથી પેદા થયેલ જે અવિધજ્ઞાનાવરણીયરૂપ ક`મળ તેનાથી શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy