________________
॥ अथ त्रयस्त्रिंशत्तममध्यनम् ॥
उक्तं द्वात्रिंशत्तममध्ययनम्, अथ कर्मप्रकृतिनामकं त्रयस्त्रिंशत्तममध्ययनं मारभ्यते । अस्य च तेन सहायभिसम्बन्धः - अनन्तराध्ययने प्रमादस्थानान्यभिहितानि तैश्च कर्म बध्यते, कर्मणश्च का मूलप्रकृतयः ? काच उत्तरप्रकृतयः ? कियती वा तासां मूलप्रकृतीनां स्थिति: ?, इति प्रश्नावसरे कर्म प्रकृतिर्बोधयितुं कर्मप्रकृतिनमकमिदमध्ययनं वर्ण्यते । श्री सुधर्मास्वामी जम्बूस्वामिनं प्रत्याह
―――――――――
तीसवां अध्ययन प्रारम्भ
अब कर्मप्रकृति नामका तेतीसवां अध्ययन प्रारंभ होता है। इसका संबंध बत्तीसवें अध्ययन के साथ इस प्रकार है - बत्तीसवें अध्ययन में प्रमादस्थानों का वर्णन किया गया है। जीव इन प्रमादस्थानों के परिसेवन से कर्मों द्वारा बद्ध हो जाता है । परन्तु जब कोई इस प्रकारका प्रश्न करता है कि जिन कर्मों से यह जीव बद्ध होता है उनकी मूलप्रकृ. तियां कितनी हैं तथा उत्तर प्रकृतियां कितनी हैं ? जब मूल एवं उत्तर प्रकृतियां प्रश्नकर्त्ता को समझा दी जाती हैं तो वह पुनः यह पूछ सकता है कि मूलप्रकृतियों की स्थिति कितनी है । इस तरह प्रश्नकर्त्ता के प्रश्नों को चित्त में रख कर सूत्रकार उसके समाधान निमित्त 'कर्म प्रकृति' नामक इस अध्ययन का कथन करते हैं। जम्बूस्वामी को समझाते क्षुए सुधर्मास्वामी कहते हैं - 'अट्टकम्माई' इत्यादि ।
તેત્રીસમા અધ્યયનના પ્રારમ્ભ
ખત્રીસમું' અધ્યયન કહેવાઈ ગયુ છે, હવે કમ પ્રકૃતિ નામના તેત્રીસમા અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનના ખત્રીસમા અધ્યયન સાથેના સબંધ પ્રકારના છે—ખત્રીસમા અધ્યયનમાં પ્રમાદસ્થાનનું વણુન કરવામાં આવેલ છે. જીવ આ સ્થાનાના પરિસેવનથી કર્મો દ્વારા ખંધાઈ જાય છે. પરંતુ જ્યારે કાઈ એ પ્રકારના પ્રશ્ન કરે છે કે, જે જે કર્મોથી આ જીવ બંધાઈ જાય છે એની મૂળ પ્રકૃતિએ કેટલી છે તથા ઉત્તરપ્રકૃતિએ કેટલી છે? જ્યારે મૂળ અને ઉત્તર પ્રકૃતિએ પ્રશ્ન કરનારને સમજાવવામાં આવે છે. ત્યારે તે ફરીથી એવું પૂછી શકે છે કે, મૂળ પ્રકૃતિએની સ્થિતિ કેટલી છે ? આ પ્રમાણેના પ્રશ્ન કર્તાના પ્રશ્નોને ચિત્તમાં રાખીને સૂત્રકાર એમના સમાધાન નિમિત્ત કર્મ પ્રકૃતિ' નામના આ અધ્યયનનું કથન કરે છે. જમ્મૂ સ્વામીને सभन्भवतां सूधर्भा स्वाभी डे छे - " अट्टु कम्माई ” त्याहि ।
"
उत्तराध्ययन सूत्र : ४