SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ५६४ उत्तराध्ययनसूत्रे अमनोज्ञतां वा-अमनोहरतां वा न निर्वतयन्ति=नोत्पादयन्ति । किन्तु रागद्वेषयुक्तस्यैव मनोज्ञताममनोज्ञतां वा जनयन्तीत्यर्थः तस्मात् सकलानर्यहेतुत्वं रागद्वेषयोरेवेति भावः, तथाचोक्तम् “परित्राट् कामुकशूनामेकस्यां प्रमदातनौ । ____ कुणपं कामिनी भक्ष्यमिति तिस्रो विकल्पनाः॥१॥” इति । कुणपं-मृतशरीरम् । शेषं सुगमम् । ननु ‘समो य जो तेसु स वोयरागो' सुन्दर एवं असुन्दर भावके जनक होते हैं। अतः इससे यही बात पुष्ट होती है कि इन्द्रियोंके विषयभूत शब्दादिक पदार्थों में स्वभावत:न सुन्दरता है और न असुन्दरता है। किन्तु रागद्वेषसे युक्त प्राणी द्वारा उनमें सुन्दरता और असुन्दरता कल्पित की जाती है। अतः सकल अनर्थो का हेतु यह रागद्वेष भाव ही है। जैसे कहा है स्त्रीका मृतकलेवर जब कामी की दृष्टिमें आता है तो वह उसको विकारकी दृष्टिसे देखता है, कुत्ता मांस दृष्टिसे देखता है उसी शवको संयमी धर्मदृष्टिसे देखता है। इस विषय में कथा इस प्रकार से हैएक वेश्या भरजवानी में मर गई । जब उसको जलाने वाले लोग श्मशान में ले गये तो वहां एक योगिराज ध्यान लगाकर कुछ दूर बैठे हुए थे । अरथी को उठाने में एक कामुक व्यक्ति भी था । वेश्या अपूर्व सुन्दर थी। अतः जाते ही ज्यों ही उसके शव को श्मशान में उतार ત્યાં જ એ સુંદર તેમજ અસુંદર ભાવને જગાડનાર બને છે. આથી એ વાત ને સમર્થન મળે છે કે, ઈન્દ્રિયોનાં વિષયભૂત શબ્દાદિક પદાર્થોમાં સ્વભાવતઃ ન સુંદરતા છે અને તે અસુંદરતા છે. પરંતુ રાગદ્વેષથી ભરેલા પ્રાણી દ્વારા તેમાં સુંદરતા તેમજ અસુંદરતાની કલ્પના ઉત્પન્ન કરાવાય છે. આથી સઘળા અનર્થોનું કારણ આ રાગદ્વેષ રૂપ ભાવજ છે. કહ્યું છે– સ્ત્રીનું મૃત કલેવર જ્યારે કામીની દૃષ્ટિએ પડે છે તો તે એને વિકારની દષ્ટિથી જુએ છે. કુતરૂં માંસ દૃષ્ટિથી જુએ છે, એજ શબને સંયમી ધર્મ દષ્ટિથી જુએ છે. આ વિષયમાં કથા આ પ્રકારની છે એક વેશ્યા ભર જવાનીમાં મરી ગઈ, જ્યારે એને બાળવાવાળા માણસ એના શબને સ્મશાનમાં લઈ ગયા ત્યારે ત્યાં એક યોગીરાજ ધ્યાન લગાડીને ડે દૂર બેઠેલ હતા. શબને ઉપાડવામાં એક કામી વ્યકિત પણ હતી, વેશ્યા અપૂર્વ સુંદર હતી, આથી જઈને જ્યારે સ્મશાનમાં તેના શબને ઉતારીને उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy