________________
प्रियदर्शिनी टीका अ० २९ स्तुतिफलवर्णनम् १४
२३३ ष्णःविनिवर्तितगृद्धिभावः, शीतीभूतः-शान्तिसुधास्वादजनितामन्दप्रमोदसंपन्नः, विहरति-संयममार्गे विचरति ।। सू० १३ ॥ ततृष्णः शितीभूतो विहरति) जब इसकी इच्छाओंका निरोध हो जाता. है तब यह जीव समस्त विषयोंकी ओरसे वितृष्ण-तृष्णारहित हो जाता है। वितृष्ण बना हुआ यह जीव शितीभूत होकर संयममार्गमें विचरता है।
भावार्थ-जिस वस्तुमें स्वाभाविक प्रवृत्ति होती है, उस प्रवृत्तिके प्रतिकूल विवक्षित कालकी मर्यादानुसार गुरुके समक्ष उस वस्तुकी निवृत्तिका कहना इसका नाम प्रत्याख्यान है।
इस प्रत्याख्यानसे जीव आस्रवके द्वारभूत मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय एवं योगोंका निरोध करता है। जिस प्रकार तलावमें नालों द्वारा जल आता है उसी प्रकार इस जीवरूपी तालावमें इन मिथ्यात्व आदि नालों छारा कर्मरूपी जल आता है । इस कर्मरूपी जल का आनाही आस्रव है । तथा-प्रत्याख्यान के बलपर यह जीव विषयों में गृद्धिरूप इच्छाओं का भी निरोध कर देता है । जब विषयों की ओर से इसकी इच्छाएँ निरुद्ध हो जाती हैं तब यह किसी भी द्रव्य के सेवन में लालसा वाला नहीं रहता है । सब तरफ से इसको शांति ही मिलती है। ऐसी स्थिति में शान्तिरूपी सुधा के आस्वाद से जो इसको आनंद ही आनंद શીતમૂતો વિરતો જ્યારે તેની ઈચ્છાઓનો વિરોધ થઈ જાય છે. ત્યારે તે જીવ સઘળાવિષચેના તરફથી તૃષ્ણ રહિત બની જાય છે. વિતૃષ્ણ બનેલ એ જીવ શિતિભૂત બનીને સંયમમાર્ગમાં વિચરે છે.
ભાવાર્થ-જે વસ્તુમાં સ્વભાવિક પ્રવૃત્તિ થાય છે, એ પ્રવૃત્તિના પ્રતિકૂળ વિવક્ષિત કાળની મર્યાદા અનુસાર ગુરુની સામે એ વસ્તુની નિવૃત્તિનું કહેવું એનું નામ પ્રત્યાખ્યાન છે. આ પ્રત્યાખ્યાનથી જીવ આસવના દ્વારભૂત મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગેને નિરોધ કરે છે. જે રીતે તળાવમાં નાના મોટા કળા અને નદી દ્વારા પાણી આવે છે. એ જ પ્રમાણે આ જીવરૂપી તળાવમાં એ મિથ્યાત્વ આદિ નાળાઓમાંથી કમરૂપી પાણી આવે છે. આ કર્મરૂપી પાણીનું આવવું એજ આસ્રવ છે. તથા પ્રત્યાખ્યાનના બળ ઉપર એ જીવ વિષયમાં વૃદ્ધિરૂપ ઈચ્છાઓને પણ નિધિ કરી દે છે. જ્યારે વિષયેના તરફથી એની ઈચ્છાઓ નિરોધ થઈ જાય છે. ત્યારે તે કઈ પણ દ્રવ્યના સેવનની લાલસાવાળા રહેતા નથી. સઘળી બાજુએથી તેને શાંતિ મળતી રહે છે. આવી સ્થિતિમાં શાંન્તિરૂપી સુધાના આસ્વાદથી એને આનંદ જ
उ० ३०
उत्तराध्ययन सूत्र : ४