SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २९ कायोत्सर्गफलवर्णनम् १२ चनस्य मातरः प्रोच्यन्ते तासु, उपयुक्त दत्तावधानः, तया अपृथक्त्वः-न विद्यते पृथक्त्वं-संयमाद् वियुक्तत्वं यस्य स इत्यर्थः सर्वदा संयमाराधकइति यावत् तासुप्रणिहितः-संयमे सुष्टु व्यापूतः-संयमाऽऽराधनतत्परः सन् विहरति-संयममार्गे गच्छति ॥ मू० ११ ॥ प्रतिक्रमणे चातिचारशुद्धये कायोत्सर्गः कर्तव्य इति द्वादशभेद स्वरूपंतमाह मूलम्-काउस्सग्गणं भंते ! जीवे किं जणयइ ? । काउस्स. ग्गेणं तीयपडुप्पन्ने पायच्छित्तं विसोहेइ। विसुद्धपायच्छित्ते य जीवे निव्वुएहियए ओहरियभरुव भारवहे पसत्थज्झाणोवगए सुहं सुहेणं विहरइ ॥ १२ ॥ अपृथक्त्वः सुप्रणिहितो विहरति) इस तरह निर्दोष चारित्रशाली बना हुआ वह जीव पांच समिति तीन गुप्ति इन आठ प्रवचन माताओंमें सावधान होकर तथा सर्वदा संयमका आराधक बनकर अपने संयमकी रक्षा करता हुआ ही संयममार्गमें विचरण करता है। भावार्थ-प्रमाद आदिके वशसे शुभ योगसे अशुभ योगमें प्राप्त हुए साधुका पुनः शुभ योममें आना प्रतिक्रमण है। इस प्रतिक्रमणका यह प्रभाव है कि व्रतोमें जो कुछ अतिचार लग जाते हैं, वे इसके करने से दूर हो जाते हैं । इस तरह निरतिचार व्रतोंकी आराधना करनेवाला साधु आस्रवद्वारको बंद करता हुआ निर्दोष चारित्रका आराधक बनकर अष्टप्रबचन माताओंमें सावधान होता है । यह सावधानता ही उसकी संयमाराधकता है ॥ ११॥ प्रवचनमातृसु उपयुक्तः अपृथक्त्वः सुप्रणिहितो विहरति 4 शत निहाप यारित्र. શાળી બનેલ તે જીવ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આ આઠ પ્રવચન માતાએમાં સાવધાન થઈને તથા સર્વદા સંયમને આરાધક બનીને પિતાના સંયમની રક્ષા કરતાં કરતાં તે સંયમ માર્ગમાં વિચરણ કરે છે. ભાવાર્થ–પ્રમાદ આદિના વશથી શુભાગથી અશુભ ગને પ્રાપ્ત બનેલા સાધુ ફરીથી શુભ યોગમાં લાવનાર એ પ્રતિક્રમણ છે. આ પ્રતિક્રમણને પ્રભાવ છે. તેમાં જે કાંઈ અતિચાર લાગી જાય છે તે પ્રતિકમણ કરાવવામાંથી દૂર થઈ જાય છે. આ પ્રમાણે નિરતિચાર વ્રતની આરાધના કરવાવાળા સાધુ આસવ દ્વારેને બંધ કરીને નિર્દોષ ચારિત્રના આરાધક બનીને આઠ પ્રવચન માતાએમાં સાવધાન બને છે. એ સાવધાનતા જ તેની સંયમ આરાધકતા છે. ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy