________________
१८२
उत्तराध्ययनसूत्रे लस्तम्भाकाराभिर्धाराभिवृष्टिं कुर्वन् वसुन्धरामेकार्णवामिवाकरोत् । तदा दृष्टिजलं पार्श्वप्रभोराकण्ठमभूत् । तस्मिन् समये तन्मुखं पद्महूदे पद्मामेव शुशुभे । तदा नागेशस्य धरणेन्द्रस्यासनं प्रकम्पितम् । सोऽवधिज्ञानेन पार्श्वभोत्तान्तं विज्ञाय पद्मावत्यादिभिः स्वदेवीभिः सह त्वरितं तत्रागत्य प्रभुं प्रणतवान् । ततः स वैक्रियशक्त्या उन्नालं कमलं पार्श्वप्रभोश्चरणतले निधाय स्वयं तत्पृष्ठतः स्थित्वा तन्मस्तकोपरि सप्तभिः फणैश्छत्रमकरोत् । ध्यानमग्नमनाः प्रभुरपि तत्र सुखेन संस्थितः । तस्मिन समये वेणुवीणामृदङ्गादिध्वनिभिदिगन्तरं व्याप्तम् । समतोनिधिः पाचप्रभुस्तु भक्ते नागकुमारे द्वेषिणि तस्मिन् कमठासुरे च सम एव स्थितः । में डुबोकर मार डालूं। इस प्रकार के दुष्ट विचार से ओतप्रोत होकर उसने मुसलधार पानी बरसाया। इस दृष्टि से पृथ्वी समुद्रमय हो गई। पाश्वप्रभु उसमें आकंठ डूब गये। पद्महृद में जिस प्रकार कमल शोभायमान होता है उसी प्रकार उस समय प्रभु का मुख उस जल में डूबा हुआ मालूम देता था। इस स्थिति से नागराज धरणेन्द्र का आसन कम्पायमान हुआ। वह शीघ्रही अवधिज्ञान द्वारा पाश्वप्रभु का समस्त वृत्तान्त जानकर पद्मावती आदि अपनी देवियों के साथ वहां आया और आकर उनको नमन करते हए उसने प्रभु के पीछे खडे होकर उनके मस्तक ऊपर अपने सात फणाओं को छत्र के रूप में विस्तारित कर दिया तथा अपनी वैक्रियिक शक्ति द्वारा लंबी नाल वाले कमल की रचना कर उसको उनके चरणतल में सिंहासन के समान रख दिया। इसके उपलक्ष्य में देवताओं ने वीणामृदङ्ग आदि ध्वनिजों से समस्न दिगन्तरालों को व्याप्त कर दिया। ऐसी स्थिति में भी समतानिधि वे प्रभु राग द्वेष से रहीत ही આ પ્રકારના દુષ્ટ વિચારથી ઓતપ્રેત બનીને તેણે મુસળધાર પાણી વરસાવ્યું આ વરસાદથી પૃથવી સમુદ્રમય બની ગઈ. પાર્વપ્રભુ એ પાણીમાં ડૂબી ગયા. પદ્મ હદમાં જે રીતે કમળ શાભે છે. એ જ રીતે એ સમયે પ્રભુનું સુખ એ પાણીમાં ડૂબેલું દેખાતું હતું. આ સ્થિતિમાં નાગરાજ ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું એણે એ જ વખતે અવધિજ્ઞાનથી પ્રાર્થપ્રભુની સઘળી હકીકત જાણીને પદ્માવતી અને બીજી પિતાની દેવી સાથે ત્યાં આવ્યું અને આવીને તેમને નમન કરીને તેણે પ્રભુની પાછળ ઉભા રહીને તેમનાં મસ્તક ઉપર પિતાની સાત ફેણોને છત્ર રૂપ ધરી દીધી તથા પિતાની વિક્રય શકિત દ્વારા લાંબી ડાંડીવાળા કમળની રચના કરી તેને પ્રભુના ચરણ નીચે સિંહાસન રૂપે રાખી દીધું. આથી દેવતાઓએ વીણા મૃદંગ આદિ વાજીંત્રની વનીથી દિગંતને વ્યાપ્ત કરી દીધી. આવી સ્થિતિમાં સમતાના ભંડાર એવા એ પ્રભુ રાગદ્વેષથી રહિત જ રહ્યા
उत्त२॥ध्ययन सूत्र : 3