________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरित निरूपणम्
८७९
ममत्वात्तन्मनोऽवतीर्णम् । तत्र त्रिंशद्वर्षवयस्को भगवान् भूषणादिकमुत्तार्य लोचं कृत्वा शक्रेण दत्तं देवदृष्यं दधानो नृणां त्रिभिः शतैः सह कृताष्टमतपाः सर्वविरति प्रतिपन्नः । तस्मिन् समये जिनो मन:पर्ययनामकं चतुर्थज्ञानं प्राप्तत्रान् । दीक्षां गृहीत्वा भगवान् भारण्डपक्षीवाप्रमत्तो भुवि विहरति स्म ।
अथान्यदा भगवान् विहरन् नगरसमीपे देशस्थं तापसाश्रमं समागतः । तस्मिन्नेव काले सूर्योऽप्यस्ताचलमुपसंक्रान्तः । ततो भगवान् कस्यचिद् गर्लस्य तटस्थ वटवृक्षच्छायायां निषण्णः । तत्र भगवान् नासाग्रन्यस्तनेत्रः प्रतिमया स्थितः दिया । भगवान् जब उद्यान में पहुंचे तो वे शिविका से ऐसे उत्तरेक जैसे उनका मन ममत्व से उतरा था भगवान् की अवस्था इस समय सिर्फ तीस वर्ष की थी । इस अवस्था में भी प्रभुने अपने शरीर से समस्त आभूषणों को उतार दिये और केशों का अपने हाथों से पंचमुष्टि लोच करके शक्रेन्द्र द्वारा प्रदत्त देवदृष्य वस्त्र को धारण किया । भगवान् के साथ तीनसौ राजाओं ने दीक्षा अंगीकार की । दीक्षा धारण करते ही प्रभु को चतुर्थ मन:पर्ययज्ञान की प्राप्ति हो गई। दीक्षा ग्रहण करके भगवान् भारण्डपक्षी की तरह अप्रमत्त होकर पृथ्वीमंडलपर विहार करने लगे ।
एक समय प्रभु बिहार करते २ नगर के समीप में रहे हुए तापसां के आश्रम में आये । इस समय सायंकाल का समय था । प्रभु वहां पधार कर एक खडे पर खडे हुए वटवृक्ष के नीचे प्रतिमा प्रतिपन्न होकर खड़े रहे । પહોંચ્યા ત્યારે તે પાલખીમાંથો એવી રીતે ઉતર્યા કે, તેમનું મન મમત્વથી જે રીતે ઉતર્યું હતું. ભગવાનની અવસ્થા આ સમયે ફકત ત્રીસ વર્ષની હતી. આ અવસ્થામાં પગું પ્રભુએ પોતાના શરીર ઉપરનાં સધળાં આભૂષણાને ઉતારી નાખ્યા અને કેશને પોતાના જ હાથથી પંચમુષ્ટી લેાંચન કરીને શકેન્દ્રે આપેલ દેવદુલભ વસ્રને ધારણ કર્યો. ભગ્રવાનની સાથે ત્રણસે રાખએએ દીક્ષા ધારણ કરી દીક્ષા ઘારણ કરતાં જ પ્રભુને ચેાથા મન:પર્યં યજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. દીક્ષા ગ્રહણ કરીને ભગવાન ભારડ પક્ષીની માફક અપ્રમત્ત બનીને પૃથ્વી મંડળ ઉપર વિહાર કરવા લાગ્યા.
એક સમય પ્રભુ વિહાર કરતાં કરતાં નગરની નજીકમાં આવેલા એવા એક તાપસેના આશ્રમમાં પહેચ્યિા. આ વખતે સાયંકાળના સમય હતા પ્રભુ ત્યાં પહે ચીતે એક ટેકરા ઉપરના વટ વૃક્ષની નીચે પ્રતિમાની માફક નિશ્ચેષ્ટપણે ઉભા રહી ગયા.
उत्तराध्ययन सूत्र : 3