________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् स्वकत्तव्यं मन्यते, तत्करोतु । यवनावरुद्धनगरस्थितः प्रसेनजित् तत्रस्थ एव भवतः शरणं समुपागतः। अतो हे शरणागतवत्सल ! अर्हति भवान् शरणागतं परित्रातुम् । एवं दुतमुखात्कुशस्थलपुरनिरोधं श्रुधा वाराणसीपतिरश्वसेनभूपः कोपारुणेक्षणो यवनं प्रात यात्रां कतुं रणभेरीमवादयत् । भेरारवमाकर्ण्य किमेतदिति चिन्तयन् श्रीपार्श्वकुमारः पितुः पार्थे समागत्य सविनयमेवमुक्तवान् । हे तात ! देवेष्वसुरेषु वा क एवं बालिशो यस्तातमपराध्यति । येनेदं सैन्यं सज्जीक्रियते ? ततस्तातमुखात संक्षेपतः सर्व समानारमुपश्रुत्यं यदनं प्रति प्रस्थाहे नाथ ! मैंने जो कुछ कहना था आप से कह दिया है, अब आपकी जो कुछ इच्छा हो सो करें। इतना तो आप अवश्य ही समझे कि यवन राजा से अवरुद्व नगर में स्थित होने पर भी प्रसेनजित आप की ही शरण में आया हुआ है। अतः हे शरणागतवत्सल ! आप का यह कर्तव्य है कि आप शरण में आये हुए की रक्षा करें।
इस प्रकार दूत के मुख से कुशस्थलपुर का अवरोध सुनकर बाणारसी पति अश्वसेन ने क्रोध से आविष्ट हो कर यवन राजा के सनमुख जाने के लिये रणभेी बजया दी। मेरा के शब्दयो सुनकर "यह क्या है। इस प्रकार विचार करते हुए पार्श्वकुमार ने पिता के समीप आ कर बडे विनय के साथ इस प्रकार कहा-हे तात! देवों में अथवा असुरों में ऐसा मृख कौन है जो आपका अपराध कर सके। फिर भी आप ने सैन्य को सजित क्यों किया है, क्या बात है? । पावकुमार के मुख से इस तरह सुनकर अश्वसेन ने सैन्य सज्जित करने હે નાથ! મારે જે કંઈ કહેવાનું હતું એ આપને વિદિત કરેલ છે. હવે આપની ઈચછા હોય તે કરે. આપ એટલું ચોકકસ માને કે, યવનરાજાથી ઘેરાયેલ અને આપત્તિમાં મુકાયેલ એવા પ્રસેનજીત રાજા પિતે જ આપના શરણમાં આવેલ છે આથી હે શરણાગત વત્સલ આપનું એ કર્તવ્ય છે કે, આપ શરણમાં આવેલાની રક્ષા કરે.
આ પ્રકારનાં દૂતના મુખેથી વચન સાંભળીને તેમજ યવનરાજાએ કુશસ્થલપુરને ઘેરી લીધાની વાત સાંભળીને એકદમ વારાણસીના અધિપતિ અશ્વસેન મહારાજા ક્રોધમાં આવી ગયા અને યવનરાજાની સામે જવા માટે રણભેરી બજાવી દીધી, ભેરીને અવાજ સાંભળીને “ આ શું છે ?” આવા પ્રકારનો વિચાર કરતાં શ્રી પાકુમાર પિતાજીની પાસે આવી પહોંચ્યા અને ઘણા જ વિનય પૂર્વક કહેવા લાગ્યા કે, હે, તાત! દેવામાં અથવા અસરમાં એ કણ મૂખ છે કે જે આપનો અપરાધ કરી શકે ? છતાં પણ આપે તૈન્યને સજજીત શા માટે કરેલ છે? શું વાત છે ? પાર્ધકુમારના મુખેથી આ વાતને સાંભળીને અશ્વસેને સિન્યને સુસજજ કરવાની વાત
उत्त२॥ध्ययन सूत्र : 3