SearchBrowseAboutContactDonate
Page Preview
Page 866
Loading...
Download File
Download File
Page Text
________________ ८५४ न्तस्तस्य कमठ इति नाम कृतवन्तः । एवं परकृपानिर्भरजीवनोऽसौ कमठः क्रमेण बाल्यमुल्लङ्घ्य तारुण्यं वयः प्राप्तवान् । तदाऽत्यन्तदरिद्रो लोकैर्निन्द्यमानः स स्वोदरपूर्त्तयेऽपि समर्थो न जातः । स हि द्वित्रि दिवसव्यवधानतः कष्टेन भोजनं लभते स्म । म दान भोगप्रयुक्तार्थान् कृतार्थान् धनिनो लोकान् दृष्ट्वा मनस्येवमचिन्तयत्-एतैः पुरा जन्मनि प्रभूतं तपस्तप्तम् । अत एवैते श्रीमन्तः सन्ति । यथा बीजं विना कृषि र्न सम्भवति, तथैव तपो विना श्रियः प्राप्तेः संभावना नास्ति । अतोऽहं तपसि तथा यतिष्ये यथा वाणिजो वाणिज्ये यतते । इत्थं विचिन्त्य इसको जिलाया । यह पालित पाषित होकर बडा हुआ । सबने इसका कमठ नाम रख दिया । कमठ क्रमशः बाल्य अवस्थाका उल्लंघन कर युवावस्था को प्राप्त हुआ । अत्यंत दरिद्र होने से लोक उसकी हंसी मजाक तथा निंदा करते रहते थे । इस में इतनी शक्ति नहीं थी कि वह अपनी उदर की भी पूर्ति कर सके । बिचारा दो तीन दिन बाद सो भी बडी मुश्किल से भोजन पाता था, इतना तो यह अभागा था। वह जब दान एवं भोग में अपने अर्थ को प्रत्युक्त करने वाले धनवानों को देखता था तो मन में ऐसा विचार करने लगता कि इन लोगोंने पूर्वजन्म में प्रभूत तप तपा है इसी कारण ये प्रचुर धनशाली हुए हैं। जिस प्रकार बीजकी पुष्टि के विना कृषी नहीं होती उसी प्रकार तप के विना लक्ष्मीकी भी प्राप्ती जीवों को नहीं होती है इसलिये मैं तपकी आराधना में इस प्रकार प्रयत्न करूं कि जिस प्रकार व्यापारीलोग व्यापार में प्रयत्न करते हैं । इस प्रकार सोच समझकर वह પિતા તેમજ બીજા સ્વજના પણ મૃત્યુ પામ્યાં, તે બાળકને પાળકના અભાવ હાવાથી ગામ લેાકાએ એને પાળી પેાશીને જીવાડયા. ગામ લેાકાના પાલન પેષણથી તે મેાટા થયા અને લેાકાએ તેનુ કમઠ એવું નામ રાખ્યું. કમઠે ક્રમશ: બાલ્યવય વટાવીને યુવાવસ્થાએ પહોંચ્યો. અતિ દરિદ્રી હોવાના કારણે લેાકેા તેની હાંસી મજાક કરીને નિ'દા કરતા હતા. એનામાં પેાતાને ઉદર નિર્વાહું કરવાની પણ શક્તિ ન હતી. ખીચારાને અબ્બે ત્રણ ત્રણ દિવસે મહામુસીબતે ખાવાનુ મળતુ એટલે તે એ અભાગી હતા. જ્યારે તે સારૂ એવુ અશ્વય ભાગવતા અને દાનપુણ્ય કરતા ધનવાનાને જોતા ત્યારે મનમાંને મનમાંજ વિચાર કરવા લાગતા કે આ લાકએ પૂ જન્મમાં ઘણું એવું તપ કર્યું હશે અને એજ કારણે તે આ જન્મમાં પ્રચુર ધનવાન અનેલા છે. જે પ્રમાણે બીજની પુષ્ટીના વગર ખેતી થતી નથી એજ પ્રમાણે તપના વગર લક્ષ્મીની પ્રાપ્તિ પણ જીવાને થતી નથી. આ માટે હું પણ તપની આરાધનામાં આ પ્રકારના પ્રયત્ન કરૂં. અને એ રીતે કે જેમ વેપારીએ उत्तराध्ययनस उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy