SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे धर्मदेशनां श्रुतवान् । अथ स चक्री तं धर्मचक्रिणं नत्वा स्वभवनं गतः। भगवाँस्तीर्थङ्करोऽपि भव्यान् प्रबोध्य ततोऽन्यत्र विहारं कृतवान् । स चक्रवर्ती मुवर्णबाहुस्तीर्थकरान्ति के धर्मदेशनाश्रवणार्थमागतानां सुराणां विषये एवमन्वचिन्तयत्-एवंविधा सदेवमानुषापरिषद् मया काऽपि दृष्टा, इत्येवं विचिन्तयतस्तस्य जातिस्मृतिरुत्पन्ना । ततः स सर्वान् निजान् प्राग्भवान् दृष्टवान , महानन्दमहीरु. हबीजं वैराग्यं चाप्तवान् । अथ कियत्कालानन्तरं दीक्षामादातुमिच्छुः सुवर्णवाहुश्चक्रवर्ती राज्यभारं पुत्र संस्थाप्य स्वयं दीक्षाग्रहणायोद्यतोऽभूत् । तस्मिन् समये तीर्थकर का आगमन जानकर सुवर्णबाहु चक्रवर्ती वंदना के निमित्त सपरिवार उनके पास जा पहुँचे। वंदना कर वे सभा में बैठ गये। प्रभुने मोहमल को दूर करनेवाली धर्मदेशना दी। देशना सुनकर चक्रवर्ती धर्मचक्री को नमन कर वापिस अपने महल में आ गये। भगवान् तीर्थकरने भि वहां से विहार कर भव्यों को प्रतिबोध देकर अन्यत्र विहार किया। घर आकर चक्रवर्ती सुवर्णवाहुने तीर्थकर के पास में धर्मदेशना श्रवण करने के लिये आये हुए देवताओं के विषय में ऐसा विचार किया कि इस प्रकार की देव मनुष्यों की सभा मैंने कहीं पर देखी है। इस प्रकार विचार करते २ चक्रवर्ती को जातिस्मरण नामका ज्ञान उत्पन्न हो गया, इस से उन्होंने अपने समस्त पूर्वभव जान लिये। उनके जानने से उनको महानन्दरूप वृक्ष का बीज स्वरूप वैराग्य उत्पन्न हो गया। कुछ काल व्यतीत होने के बाद दीक्षा धारण करने की अभिलाषा संपन्न बनकर सुवर्णबाहु चक्रवर्ती राज्य કરનું આગમન જાણીને પિતાના પરિવાર સાથે વંદના માટે તેમની પાસે જઈ પહોંચ્યાં. વંદના કરીને સભામાં બેઠા. પ્રભુએ મેહમળને દૂર કરવાવાળી દેશના આપી દેશનાં સાંભળીને ચક્રવતી ધર્મ ચકીને નમન કરી પોતાના મહેલમાં પાછા ફર્યા. ભગવાન તીર્થકરે પણ ભવ્યોને પ્રતિબંધ કરીને ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. તીર્થકર ભગવાનને વંદના કરી પાછા ફર્યા પછી ચક્રવતી સુવર્ણ બાહુએ તીર્થ". કરની પાસે ધર્મદેશના સાંભળવા આવેલા દેવના વિષયમાં એ વિચાર કર્યો કે, આ પ્રકારની દેવ-મનુષ્યોની સભા મેં કયાંક જોઈ છે. આ પ્રકારનો વિચાર કરતાં કરતાં ચક્રવતીને જાતીમરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. આથી તેઓએ પિતાના સઘળા પૂર્વભવેનું વૃત્તાંત જાણી લીધું. આ જાણી લેતાં તેમને મહા આનંદરૂપ વૃક્ષના બીજ સ્વરૂપ વૈરાગ્યની ઉત્પત્તિ થઈ આવી. કેટલાક કાળવ્યતીત થયા પછી દક્ષા ધારણ કરવાની અભિલાષાવાળા બનીને સુવર્ણ બહુ ચક્રવતીએ રાજ્યને ભાર उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy