SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् दिव्यं रत्नप्रासाई दत्त्वा स्वयं तस्य समुचितां शुश्रूषां कृतवान्। तत्र सुवर्णबाहुः स्वभुजबलेन वैताब्यगिरदक्षिणोत्तर श्रेणिद्वयस्य राज्यं प्राप्तवान् । तत्र च तेन सुवर्णवाहुनाऽनेकाविद्याधरकन्याः परिणीताः । अथान्यदा पद्माद्याभिस्ताभी राजीभिः सह वैताढयपर्वतश्रेणीतः पुराणपुरनाम के स्वपुरे ममागतः । ततो गतवति किति काले समुत्पन्नचक्रादिरत्नः सुवर्णबाहु पालः षट् वण्डं क्षतिमण्डलं प्रसाध्य भुवं विरमनुशापितवान् । अथेकदा प्रासादोपरिभागेऽन्तःपुरकामिः सह क्रीडामु वमनु भवन् चक्राी सुवर्णवाहुर्गगने विमानैर्गमनागमनं कुवेतो देवानपश्यत् । ततः स्वपुरे जगन्नाथनामक तीर्थङ्करागमनं ज्ञात्वा सपरिवारः सुवर्णबाहुचक्रवर्ती तदन्ति के गत्वा तत्र तं प्रणम्य तदत्ता मोहमलापहां दिव्य रत्नों का महल दिया और स्वयं उनकी उचित सेवा करने में लग गया। सुवर्णयाइने भी रहते २ वहां दोनों श्रेणियों में अपना राज्य स्थापित कर लिया। तथा अनेक विद्याधर कन्याओं के साथ वैवाहिक संबंध भी कर लिया। रहते २ इनको जब अपने पुराणपुर नगर की याद आई तो ये सब स्त्रियों को साथ लेकर उस वैताट्य पर्वत की श्रेणी से चलकर अपने नगर में वापिस आ गये। समय निकलते २ इनके शस्त्रागार में चक्रवर्ती पदका सूचक चक्ररत्न उत्पन्न हुआ। उस से उन्होंने छह खंड पृथिवी को साधकर चिरकाल तक राज्य किया। एक दिन जब ये अपने प्रासाद के उपरितन भाग में अन्नःपुर की स्त्रियो के साथ विविध प्रकार की रागकोडाओं का सुखानुभवन कर रहे थे, तब उन्होंने आकाश में विमानो द्वारा गमनागमन करते हुए देवों को देखा। उस से अपने नगर में जगन्नाथ नामके માટે પિતાને દિવ્ય રત્નોથી સુશોભિત મહેલ કાઢી આપે અને પિતે તેમની સેવાના કામમાં લાગી ગયો. સુવબાહુએ પણ ત્યાં રહેતાં રહેતાં અને શ્રેણીમાં પિતાનું રાજ્ય સ્થાપિત કરી દીધું. તથા અનેક વિદ્યાધર કન્યાઓ સાથે વૈવાહિક સંબંધ પણ કરી લીધું. રહેતાં રહેતાં તેને જ્યારે પોતાના પુરાણપુર નગરની યાદ આવી ત્યારે તે ત્યાંથી પિતાની સઘળી સ્ત્રિઓને સાથે લઈને તે વિતાય પર્વતની શ્રેણથી પિતાના નગરમાં પહોંચી ગયા. સમયના વહેતાં વહેતાં તેના શસ્ત્રાગારમાં ચક્રવતી પદનું સૂચક ચરન ઉત્પન્ન થયું. આનાથી તેણે છ ખંડ પૃથ્વી ઉપર પિતાનું આધિપત્ય જમાવ્યું અને ઘણા સમય સુધી રાજ્ય કર્યું. એક દિવસ જ્યારે તે પોતાના મહેલના ઉપરના ભાગમાં અંતઃપુરની સ્ત્રિ સાથે વિવિધ પ્રકારને આનંદ અનુભવી રહેલ હતા ત્યારે તેણે આકાશમાં વિમાનો દ્વારા ગમન-આગમન કરતા દેને જોયા. આથી તેમણે નગરમ જગન્નાથ નામના તીર્થ ८०७ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy