________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् प्राह अहमस्मि आश्रमवासिनस्तापसस्य कन्या नन्दा नाम इयं मम सखी पद्मपुराधीश्वरस्य विद्याधरेश्वरस्य सुता रत्नावली कुक्षिजाता पद्मा नाम । उत्पन्नायामस्यां पिता मृतः। भ्रातरश्च राज्यार्थ मिथोऽयुध्यन्त । महद् युद्धं जातम् । ततोऽस्यो माता रत्नावली देवी इमामादायास्मिन् आश्रमे स्वतः कुलपतेर्गालवस्य समीप समायाता। तापसाल्यमानाऽसौ क्रमेण बाल्यावस्थामपनीय युवती जाता। अत एवेयं तापसकन्योचितं कर्मकुरुते । युज्यते चैतत् , यतो यादृशः संवासो भवति, तादृश एवाभ्यासोऽपि भवति। अत्र हि कश्चिन्नैमित्तिकः ममागतः । नैमित्तिकं गालवः पृष्टवान-मत्तिक ! अस्याः पद्मायाः पतिः को भविष्यति ? ततो नैमित्तिकः प्राह:-वज्रबाहुसुतः सुवर्णवाहु हयेनापहृतोऽत्राश्रमे समागमिष्यति, आपकी सखी कौन है ?। राजा का प्रश्न सुनकर उसने कहा कि में आश्रमवासी तापस की कन्या हूं। मेरा नाम नंदा है। तथा मेरे साथ जो यह मेरी सखी है इसका नाम पद्मा हैं । यह विद्याधराधिपति पद्मपुर के राजा की रानी रत्नावली की कुक्षि से उत्पन्न हुई है। इस के उत्पन्न होते ही इसका पिता मर गया । भाइयों में राज्य के निमित्त परम्पर खय युद्ध होने लगा। तब इसकी माता रत्नावलीरानी इस कन्या का रक्षण निमित्त इसको लेकर अपने भाई गालवपति के पास आई है । यह तपस्वियों द्वारा पालित पोषित होकर क्रमशः यहीं पर यौवन अवस्था को प्राप्त हुई है, इस लिये यह तापस कन्याओं के उचित जलसींचनादि यह कार्य करती है। जैसी संगति मिलती है, मनुष्य वैसा ही बन जाया करता है। यहां कुछदिन पहिले एक नैमित्तिक आया था। गालवने उससे ऐसा पूछा था कि हे नमत्तिक कहो तो सही इस विद्याधर.कन्या का पति कौन होगा ? જેવું ન હોય તે એ પણ બતાવે કે, આ આપની સખી કેણ છે? રાજાને પ્રશ્ન સાંભળીને તેણે કહ્યું કે, હું આશ્રમવાસી તાપસની કન્યા છું મારું નામ નંદા છે તથા મારી સાથે જે સખી છે એનું નામ પડ્યા છે. એ વિદ્યાધરાધિપતિ પદ્મપુરના રાજાની રાણી રત્નાવલીની કુખેથી ઉત્પન્ન થયેલ છે. અને જન્મ થતાંજ આના પિતાં મરી ગયા. ભાઈઓમાં રાજયના કારણે પરસ્પરમાં યુદ્ધ થયું. ત્યારે આ ઠન્યાના રક્ષણ માટે એની માતા રત્નાવલી રાણી આને લઇને પોતાના ભાઈ ગાલવ કુળપતિની પાસે આવેલ છે. આને તપસ્વીથી પાળી પિષિને મેટી કરવામાં આવેલ છે. આથી એ તાપસ કન્યાઓને ઉચિત એવાં જળસિંચન આદિ કાર્ય કરે છે. જેવી સંગત મળે છે તે મનુષ્ય બની જાય છે. અહીં ડા દિવસો ઉપર એક જોતિષી આવેલ હતા. ગાલવે એમને એવું પૂછયું કે, હે જતિષી કહો તો ખર આ વિદ્યાધર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩