________________
८३६
उत्तराध्ययनसूत्रे गत्या विहरन् पुष्करद्वीपमायातः। स तत्र कनकगिरिनाम्नो गिरेरन्तिके कायोत्सर्गपुरस्सरं विविधं तपोऽतप्यत ।
पञ्चमनरकात्स्वायुःस्थितिभवक्षयेण निर्गतः कमठजीवस्तस्यैव गिरेगहरे महाविषः सों जातः। स चैकदा गिरिसमीपे परिभ्रमन कायोत्सर्गेण संस्थितं ध्यानस्थं तं मुनिवरं ददर्श । ततः पूर्वभववैरेण क्रुद्धः स सर्पस्तस्य मुनिवरस्य प्रत्यङ्ग ददंशं । इत्थ सर्पदष्टः किरण वेगऋषिरना न कृत्वाऽचिन्तत्-सर्पोऽसौ मम सुहृत् , कर्म निर्जरणे सहायकारी ! अतोऽसौ प्रशंसनीय एव न तु निन्द्यः। इत्थं विचिन्तयन् ससुधीः प्राणान् परित्यक्तवान् ।। करते हुए आकाशमार्ग से पुष्करद्वीप में आये। वहां पर उन्होंने कनकगिरि नामक पर्वत के पास कायोत्सर्गपूर्वक अनेक प्रकार के तपों का सपना प्रारंभ कर दिया।
इधर पंचम नरक से अपनी आयु की समाप्ति के बाद कमठ का जीव वहां से निकला और निकल कर उसी गिरि की गुफा में महाविषैला सर्प हो गया। एक दिन की बात है कि जब वह गिरि के समीप घूम रहा था तब उसने कायोत्सर्ग में स्थित ध्यानस्थ उन किरणवेग मुनिराज को देखा। देखते ही उसके क्रोध का ठिकाना नहीं रहा-पूर्वभव के बद्धवर से क्रुद्ध होकर उसने मुनिवर के प्रत्येय अंग पर डंक मारा। इस प्रकार सर्प से दृष्ट होकर वे किरणवेग मुनि अनशन करके विचार करने लगे कि यह सर्प मेरा मित्र है क्यों कि कर्मों की निर्जरा करने में એકાકી વિહાર કરતાં કરતાં આકાશ માથી ૫ કર દ્વીપમાં પહોંચ્યા. ત્યાં તેમણે કનકગિરી નામના પર્વતની પાસે કાચોત્સર્ગ પૂર્વક અનેક પ્રકારના તપને તપવાને પ્રારંભ કર્યો
બીજી બાજુ પાંચમા નરકમાંથી પિતાની આયુની સમાપ્તિ પછી કમડને જીવ ત્યાંથી નીકળીને કનકગિરિ પર્વતની ગુફામાં મહાવિષવાળા સર્ષન પર્યાયમાં અવતર્યો. એક દિવસની વાત છે કે, જ્યારે તે ગિરિની પાસે ઘૂમી રહેલ છે ત્યારે તેણે કાત્સર્ગમાં સ્થિત ધ્યાનસ્થ એવા કિરણગ મુનિરાજને જોયા. જોતાં જ તેના કોપનું ઠેકાણું ન રહ્યું. પૂર્વભવના બંધાયેલ વેરથી ક્રોધિત બનીને તેણે મુનિવરના પ્રત્યેક અંગ ઉપર ડંખ માર્યો. આ પ્રકારે સપના હસવાથી તે કિરણ વેગ મુનિરાજ અનશન કરીને વિચારવા લાગ્યા કે, આ સર્પ મારો મિત્ર છે. કેમકે, કર્મોની નીર્જ કરવામાં તે મને સહાયક બનેલ છે. આથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩