________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम्
स यौवनं वयः प्राप्य रूपचातुर्यौदार्यादिगुणगणालङ्कता अनेका राजकन्याः परिणीतवान् । तं राज्यभारोद्वहनक्षमं विलोक्य विद्युद्गतिर्विद्याधरस्त मै राज्यं समय स्वयं गुरुगुप्ताचार्यसमीपे मत्रजितः । गृहीतराज्यभारः किरण वेगो न्यायेन प्रजाः परिपालयन् बहूनि वर्षाण्यतिक्रान्तवान् । एकदा स सुरगुरुनाम्नो धर्मदेशनां श्रुत्वा संजाततीव्रवैराग्यो राज्यभारं पुत्रे न्यस्य स्वयं तत्सविधे पवजितः । क्रमेण गीतार्थः स किरणवेगमुनिरेका किविहाराभिग्रहं गृहीत्वा नभोएवं औदार्य आदि गुणगणों से अलंकृत अनेक राजकन्याओं के साथ इसका विवाह भी कर दिया । धारे २ जब कुमार राज्यसंचालन के योग्य बन गया तब विद्युद्गति विद्याधरने उसको राज्यभार समर्पित कर स्वयं गुप्ताचार्य गुरु महाराज के समीप भागवती दीक्षा धारण करली । किरणवेगने बडी बुद्धिमत्ता के साथ न्यायनीतिपूर्वक राज्य का संचालन करते हुए प्रजाजनों को खूब आनंद से रखा । इम प्रकार राज्य का भार संभालते २ किरणवेग के कितनेक वर्ष व्यतीत हो चुके । एक समय की बात है कि किरणवेग के सुरगुरु नामके किसी मुनिराज के मुख से धार्मिक देशना का ज्ञान प्राप्त करके उसके प्रभाव से चित्त में वैराग्य का तीव्र रंग जम गया । इसलिये उसने अपने पुत्र पर राज्य का भार स्थापित कर स्वयं उन मुनिराज के पास भागवती दीक्षा धारण करली । दीक्षा लेकर उन्होंने क्रमशः आगमों का गुरु के समीप खूब अध्ययन किया इस से वे गीतार्थ हो गये। वे एकाको विहार લીધી હતી. રૂપ, ચરિત્ર અને ઔદાય આદિ ગુણેથી શાભાયમાન એવા એ કુમારનાં અનેક રાજકન્યાએની સાથે લગ્ન પણ કરી દેવામાં આવ્યાં. ધીરે ધીરે કુમાર જ્યારે રાજ્યના કારાબાર ચલાવવામાં કુશળ ખની ગયા ત્યારે વિદ્રગતિ વિદ્યાધરે એને રાજયગાદિ ઉપર બેસાડીને ગુપ્તાચાર્ય મહારાજની પાસે જઈ ને ભાગવતી દીક્ષા ધારણ કરી લીધી. કિરણવેગે ઘણીજ બુધ્ધિમત્તાનો સાથે ન્યાયનીતિ પૂર્વક રાજ્યનું સંચાલન કરી પ્રજાને ખૂબ આનંદમાં રાખી. આપ્રમાણે રાજ્યને ભાર સંભાળતાં સભાળતાં કિરણવેગનાં કેટલાંક વરસા વ્યતીત થઈ ગયાં. એક સમયની વાત છે કે, કિરણુવેગે સુરગુરૂ નામના કાઇ એક મુનિરાજના મુખેથી ધામિક દેશનાનુ જ્ઞાન પ્રાપ્ત કર્યું એના પ્રભાવથી તેના ચિત્તમાં વૈરાગ્યને તીવ્ર રંગ જામી ગયા. આથી તેણે પોતાના પુત્રને રાજ્યગાદી સુપ્રદ કરી દઇત પાતે મુનિરાજની પાસેથી ભાગવતી દીક્ષા ધારણ કરી લીધી. દીક્ષા લીધા પછી તેમણે ગુરૂની પાસેથી આાગમેનુ ખૂખ જ્ઞાન મેળવ્યું. આગમાના અધ્યયનથી તેએ ગીતા બની ગયા. અને
उत्तराध्ययन सूत्र : 3
८३५