SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नमिनाथचरितनिरुपणम् मृगाङ्कःन कदाप्यङ्कमृगं परित्यजति, नचापि समुद्रो वडवानलम् । एवं सत्यपि सुभग ! यदि मां परित्याज्यामेष मन्यसे, तह विवाहस्वीकारविडम्बनया मां कथं विडम्बितवानसि । यद्वा नास्त्यत्र तत्र मनागपि दोषः । अयं ममेव दोषो यसुदुर्लभे भवत्यनुरक्तहृदया जाता । वायसी यदि हंसेऽनुरक्ता भवति, तत् तस्या एवं दोषः । अये भुगनसुन्दर ! त्वया परिवक्ताया मम रूपं कलाकौलं लावण्यं यौवन कुलं सर्व विफलमेव । हे प्राणप्रिय ! तव वियोगव्यथाभिर्मम प्राणा उत्क्रामन्तीव, हृदयं निश्चयवतीच, वक्षः स्थलं स्फुटतोव, वपुश्चेदं ज्वलतीव । हे करुणाकर ! मयि कथमकरुणोऽसि, रक्ष मां स्ववियोगजनितापद्भ्यः । अये ! भी अपने आश्रित हुए मृगका परित्याग नहीं करता है और न समुद्रने आजतक वडवानल का परित्याग ही किया है। यदि आपकी दृष्टि में मैं परित्याग करने के योग्य ही थी तो फिर आपने विवाह की स्वीकृति रूप विडम्बना से मेरी विडम्बना क्यों की । अथवा और अधिक क्या कहूं आपका तो इसमें थोडा सा भी दोष नहीं है। दोष तो मेरा ही है जो मैं आप जैसे अत्यंत दुष्प्राप्य व्यक्ति में अनुरक्त बनी। कागली यदि हँस में अनुरक्त होती है तो यह दोष हंस को न देकर कागली को ही दिया जाता है। हे त्रिभुवन सुन्दर ! आपने जब मेरा परित्याग ही कर दिया है तो अब मेरा रूप, कलाकोशल, लावण्य, यौवन एवं कुल ये सब ही विफल हैं। हे प्राणप्रिय ! अब कहो क्या करूँ आपकी वियोग व्यथा से मेरे प्राण निकल रहे हैं, हृदय फटता है, वक्षःस्थल फट रहा है और यह शरीर जल रहा है। हे-करुणाकर ! जब तुमने पशुओं पर इतनी ऊँची दया दिखलाई है तो फिर मेरे ऊपर જુઓ ! ચંદ્રમા કદી પણ પિતાના આશ્રિત જન મૃગનો પરિત્યાગ કરતા નથી. તેમ સમુદ્ર પણ આજ સુધી વડવાનલને પણ ત્યાગ કરેલ નથી. જે આપની દૃષ્ટીમાં હું પરિત્યાગ કરવા યોગ્ય જ હતી તે પછી આપે શા માટે વિવ હું કરવાનું સ્વીકારીને મારી વિટંબના કરી. આથી વધુ શું કહું? આપને તે આમાં થડે પણ દોષ નથી. દેશ તે માટે જ છે કે, આ પના જેવા પ્રાપ્ત ન કરી શકાય તેવી વ્યકિતમાં અનુરકત બની. કાગડી જે હંસમાં અનુરકત બને તે તેમાં હંસને દોષ નથી પરંતુ કાગડીને જ દેશ છે. હે ત્રિભુવન સુંદર! આપે જયારે મ રે પરિત્યાગ જ કરી દીધા છે તે, હવે મારૂં રૂપ, કલા કૌશલ્ય, લાવણ્ય. યૌવન અને કુળ એ સઘળુ નકામું છે હે પ્રાણપ્રિય! હવે હું શું કરું? આપના વિયોગની વ્યથાથી મારો પ્રાણ નીકળી રહ્યો છે. હદય ફાટે છે, વક્ષઃ સ્થળ ફાટે છે, અને મારું આ શરીર બળી રહ્યું છે. હે કરૂણાક ! જયારે તમેએ પશુએ ઉપર આટલી અગાધ દયા બતાવી તો પછી उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy