________________
उत्तराध
-
७१२
उत्तराध्ययनसूत्रे मप्रार्थनां सफलीकुरु । पित्रोर्वचनं निशम्य भगवानाह-पूज्याः ! भान्तो विवाहाग्रहं मा कुर्वन्तु । सर्वो हि प्रियो जनो हितैपिभिर्हितेऽर्थे प्रवर्तितो भवति, नाहिते। यस्य विवाहकर्मणः प्रारम्भ एवैतावतां माणिनां हिंसा भवति । सा व मम इहलोकपरलोके कल्याणाय न भविष्यति ।
सुकृतिनो हि पारलौकिके कृत्ये कृतप्रयत्ना भवन्ति, नत्वापातरमणीये भोगादौ। यदा भगवानेवं स्वमातापितात्रादीनब्रवीत , तदा लोकान्तिकानां देवानामासनानि प्रकम्धितानि। ततस्ते स्वावधिज्ञानेन भगवतस्तीर्थप्रवर्तनसमयं परिज्ञाय त्वरितं भगवतोऽन्तिके समागता भगवन्तमेवमब्रुवन्-भगवन् ! तीर्थ पत्नी के मुख के दर्शन हम सब लोगों को कराओ यही तुमसे हमारी प्रार्थना है। हमारी इस प्रार्थना को बेटा ! सफल करो। इस प्रकार प्रेमभरे पिता के वचन सुनकर भगवान् ने कहा-पूज्य ! आप लोग अब विवाह करने के लिये मुझसे आग्रह न करें। क्यों कि जो हितैषीजन होते हैं वे अपने प्रियजन को हितकारी मार्ग में ही प्रवर्तित कराते हैं अहितकारी मार्ग में नहीं। जिसका प्रारंभकाल ही इतने प्राणियों की हिंसा का विधायक है तो वह विवाह कृत्य मेरे कल्याण के लिये कैसे हो सकता है। सुकृतीजनों का प्रयत्न इहलोक परलोक के सुधारने में ही सफल होता है, आपातरमणीय भोगादिक में नहीं। भगवान् के इस प्रकार वचनों को सुनकर ज्यों ही मातापिताने उनसे कुछ और कहने का उपक्रम किया कि इतने में ही लोकान्तिक देवों के आसन कम्पायमान हुए और वे अपने अवधिज्ञान से भगवान् के हीर्थ प्रवसन का समय जानकर शीघ्र ही प्रभु के समीप आकर उपस्थित हो દશન અમે સઘળાને કરવો. અમારી તમોને આ પ્રાર્થના છે. અમારી આ પ્રાર્થનાને હે પુત્ર તમે સફળ કરો. આ પ્રકારનાં માતા પિતાનાં પ્રેમભર્યા વચનોને સાંભળીને ભગવાને કહ્યું, પૂજ્ય ! આપ લોકે વિવાહ કરવા માટે હવે મને આગ્રહ ન કરો. કેમકે, હિતેચ્છુ જ હોય છે તેઓ પિતાના પ્રિયજનને હિતકારી માર્ગમાં જ પ્રવતિત કરાવે છે. અહિતકારી માર્ગમાં નહીં. જેને પ્રારંભ કાળજ આટલાં પ્રાણીઓના નાશનું કારણ બને છે તે તે વિવાહ કૃત્ય મારા કલ્યાણ માટે કઈ રીતે બની શકે? સુકૃત્ય કરનારા મનુષ્યનું કૃત્ય પર સુધારવામાં જ સફળ બને છે. આ પાત રમણીય ભોગાદિકમાં નહીં. ભગવાનનાં આ પ્રકારનાં વચનેને સાંભળીને માતાપિતાએ તેમને કાંઈક વધુ કહેવા સમજાવવા પ્રારંભ કર્યો એ સમયે લોકાતિક દેવનાં આસન
પાયમાન બન્યાં અને એથી તેમણે પિતાના અવધિજ્ઞાનથી ભગવાનના તીર્થ પ્રવર્તનને સમયને જાણીને તુરતજ પ્રભુની પાસે આવી પહોંચ્યાં અને કહેવા લાગ્યા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩