________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम्
७४१ भगवतामाते तस्मिन् शङ्के तद्ध्वनिना विश्वं बधिरीकृतम् , पर्वताः प्रकम्पिताः, अचलाऽपि चलिता सागराः सीमानमतिक्रामिताः, धीरा अप्यधीरिताः वीरा अपि भयननितमूर्च्छया भूमौ पातिताः। किमधिकम् ? तस्य शङ्खस्य ध्वनिना त्रिदशा अपि त्रासिताः । श्रीकृष्णोऽपि सिंहनादेन गज इव तेन ध्वनिना नितरां क्षभितो जातः। ततः स इत्थं चिन्तितवान्-अहो ! केन महौजसा शङ्को ध्मातः। मया ध्माते शङ्ख सामान्यभूभृतां क्षोभो भवति । परमनेन शङ्खध्वनिना ममापि क्षोभो जायते । मन्ये शक्रो वा चक्रवती वाऽन्यः कश्चिद् विष्णुवा समागतः। तत्कथं मयेदं राज्य रक्षणीयम् । इत्येवं यावत्स विचारयति, तावदायुधशालारक्षकाः बैठा हो । भगवानने जब उसको पूरा तो उसकी ध्वनि से समस्त विश्व बधिर जैसा बन गया। पर्वत प्रकंपित हो उठे, अचल (पर्वत) चलायमान होने लगे। समुद्रोंने अपनी २ सीमा को छोड दी, धीर भी अधीरित हो गये, तथा वीर भी भयजनित मी से भूमि पर गिर पडे। ज्यादा और क्या कहा जाय उस शंख की ध्वनि से देव भी त्रस्त हो उठे। श्रीकृष्णने जब इसकी ध्वनि सुनी तो वे भी सिंहनाद से गज की तरह उस शंख की ध्वनि से अत्यंत क्षुभित बन गये। उन्होंने विचार किया-अरे! यह शंख किस बलिष्ठने बजाया है। मैं जब इसशंख को बजाता हूं तो सामान्य राजाओं को क्षोभ होता है परंतु आज इसकी ध्वनि से तो मुझे भी क्षोभ हो रहा है। मालूम पडता है आज या तो कोई इन्द्र आया है या कोई चक्रवर्ती आया है या कोई दूसरा विष्णु आया है। अब मेरे राज्य की रक्षा होना बडी मुश्किल है। वे जब इस प्रकार विचार कर रहे थे कि इतने में અવાજથી સારૂંએ વિAવ બહેરા જેવું બની ગયું. પર્વત કંપાયમાન થયા, અચળ ચલાયમાન બન્યા, સમુદ્રોએ પોતપોતાની સીમા છેડી દીધી. ધીર પણ અધીરતાવાળા થઈ ગયા. વીર પણ ભયજનિત મૂર્છાથી જમીન ઉપર પડી ગયા વધારે તો શું કહેવું. તેને શંખના પ્રભાવથી દેવ પણ ત્રાસી ઉઠયા શ્રી કૃષ્ણ જ્યારે તેને અવાજ સાંભળ્યો ત્યારે તે પણ સિંહનાદથી ગજની માફક તે શંખના ધ્વનીથી અત્યંત શોભિત બની ગયા. તેમણે વિચાર કર્યો કે, અરે ! આ શંખ ક્યા બળવાને વગાડશે છે.? હું જ્યારે આ શંખને વગાડું છું ત્યારે સામાન્ય ર જાઓને ક્ષેભ થાય છે. પરંતુ આજે તે તેના અવાજથી મને પણ ક્ષે ભ થઈ રહેલ છે. જણાય છે કે, આજ તે કઈ ઈન્દ્ર આવેલ લાગે છે, અથવા તે કઈ ચક્રવતી આવેલ જણાય છે, અથવા તે કઈ બીજા વિષ્ણુ આવેલ લાગે છે. હવે તે મારા રાજ્યની રક્ષા કરવી ખૂબ મુશ્કેલ પડશે. તેઓ જ્યારે આવા પ્રકાને વિચાર કરી રહેલ હતા એટલામાં આયુધ શાળાના
उत्त२॥ध्ययन सूत्र : 3