SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्रे मयितुम् । शस्त्रशालारक्षकस्य एवं तदवचनं निशम्य सम्मितो भगवानरिष्टने मिस्तद्धनुः सत्वरमादाय वेत्रवन्नमयित्वा लीलयैवाधिज्यमकरोत् । इन्द्रधनुस्तुल्येन तेन धनुषा नीरद इव शोभितो भगवानरिष्टनेमिष्टङ्कारध्वनिभिर्विश्वं विश्वमपूरयत् । ततो धनुस्त्यत्वा धर्मचक्री भाचक्रभास्वरं चक्रं गृहीत्वाऽङ्गल्याऽभ्रामयत् । ततस्तत्परित्यज्य लीलयैव यष्टिमिव कौमोदकीं गदामुत्थापितवान्, यद्ग्रहणे विष्णुरख्यायासवान् भवति । गदां भ्रमयित्वा विभुः पाञ्चजन्यं शङ्खं गृहीतवान् । स शङ्खो भगवता स्त्रमुखे संयोजितो विकसन्नीलारविन्दस्थराजहंस इव शुशुभे । आप में तो इतनी भी शक्ति नहीं है जो आप इसकी प्रत्यञ्चा (पणच ) तक को भी झुका सकें। अरिष्टनेमिने जब शस्त्रशाला रक्षक के इस प्रकार वचन सुनें तो उनको बडा अचरज हुआ। उन्होंने उसी समय उस कठोर धनुष को उठाकर देखते २ ही वेत्र की तरह नमा दिया और चढा दिया। उस इन्द्रधनुष के तुल्य धनुष से मेघ की तरह प्रतीत होनेवाले प्रभुने टंकार की ध्वनी से समग्र विश्व को पूरितकर दिया। इसके बाद उन धर्मचक्र प्रभुने प्रभामंडल से परिपूरित चक्र को उठाकर उसको अपनी अंगुली से घुमाया, बाद में उसको छोडकर कौतुकवश उन्होंने यष्टि के समान कौमुदी गदा को भी बिना किसी आयास के उठा लिया ७४० जिसके उठाने में त्रिखंडाधिपति विष्णु को भी परिश्रम पडता था । प्रभुने गदाको घुमाकर बाद में पांचजन्य शंख को बजाने के लिये उठा लिया। जब उसको वे बजाने लगे तो प्रभु के मुख पर लगा हुआ यह शंख ऐसा मालूम देता था जैसे विकसित नीलकमल पर राजहंस નથી કે જેથી આપ એની પ્રત્યંચાને પણ ઝુકાવી શકે અરિષ્ટનેમિએ શસ્ત્રશાળાના રક્ષકનાં આ પ્રકારનાં વચન જ્ય રે સાંભળ્યાં ત્યારે તેમને ભારે અચરજ થઈ. એમણે એજ વખતે એ કઠેર ધનુષ્યને ઉપાડીને જોતજોતામાં જ વેત્રની માફક નમાવી દીધું, અને ચડાવી દીધુ. એ ઇન્દ્ર ધનુષના તુલ્ય ધનુષથી મેઘી માફક પ્રતીત થઈ રહેલા પ્રભુએ ટંકારની ધ્વનીથી સઘળા વિશ્વને પૂરિત કરી દીધું, એના પછી એ ધમ' ચક્રી પ્રભુએ પ્રભા મંડળથી શૈાભાયમાન એવા ચક્રને ઉઠાવીને તેને પેાતાની આં ળી ઉપર ધૂમાવ્યું. તે પછી તેને છેડીને કૌતુકવશ તેઓએ લાકડીની માફક કૌમુદી ગદાને પણ કાઈ પણ પ્રકારનો મહેનત વગર ઉપાડી લીધી કે જેને ઉપાડવામાં ત્રણ ખંડના અધિપતિ વિષ્ણુને પણ પશ્ચિમ પડતા હતે. પ્રભુએ ગદાને ધૂમાવીને પછીથી પાંચ જન્ય શખને વગાડવા માટે ઉપડયા. જ્યારે તે તેને વગાડવા લાગ્યા ત્યારે પ્રભુના માઢા ઉપર લાગેલા તે શખ જાણે એવા દેખાતા હતા કે, વિકસિત નીલ કમળ ઉપર રાહુ ́સ એડેલ હોય. ભગવાને જ્યારે તેને વગાડયા ત્યારે તેના उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy