________________
-
-
-
७३०
उत्तराध्ययनस्त्रे कल्पतरूं लोकोत्तरगुरुं, षट्कायमतिपालकं मुखबद्धसदोरकमुखवस्त्रिकं क्षान्त्यादि. गुणालवालकं प्रचण्डमाण्ड किरणाभितापात्प्रवृद्धतृष्णं विशुष्ककण्ठोष्ठमीया विशोधयन्तं राजभवनाभिमुखं समायान्तं कमपि मुनिं गवाक्षस्थिता यशोमती दृष्टवती। अथ सा प्रासादोपरितलाचरितमवतीय राज्ञा शवेन सह तस्य मुने. रभिमुखं सप्ताष्टपदानि गतवती। मुनि सविधि वन्दित्वा तौ एवमूचतुः-अद्या. स्मद्गृहे यद् भवतः शुभागमनं जातं तन्मन्येऽस्मद्गृहेऽपुष्पित एवं कल्पवृक्षः करने में तत्पर हो रही थी एक ऐसे मुनिराज को अपने भवन की ओर ईर्यापथ शोधन करते हुए आते देखा जो सम्यग्ज्ञान एवं चारित्र के धारक थे, प्रकृति से उदार थे, गुणों से विशिष्ट गंभीर थे। संसाररूपी समुद्र का पार जिन्होंने प्राप्त कर लिया था, जो जंगमकल्पवृक्ष के सामने थे, लोको. तर गुरु थे, षटकाय के प्रतिपालक थे, अतः वायुकाय की रक्षा के लिये उनके मुख पर दोरासहित मुखवस्त्रिका बाँधी हुई क्षान्त्यादिक गुणों के आलबाल-क्यारी स्वरूप थे, तथा गर्मी का समय होने से मध्याह्न काल के प्रचण्डमार्तण्ड की किरणों के संताप से जो तप्त शरीर थे और इसीलिये प्यास से जिनके कंठ और ओष्ठ शुष्क हो रहे थे। मुनिराज को महल की तरफ आते हुए देखकर यशोमती इसी समय वहां से नीचे उतरी और अपने पतिदेव शंखराजा को साथ लेकर सात आठ पैर मुनि के सामने आकर उन दोनोंने सविधि मुनिराज को वंदना की। पश्चात् वे दोनों मुनिराज की भक्ति से ओतप्रोत होकर उनसे कहने लगे-नाथ! हमारे घर में जो आज आपका आगमन हुआ है इससे में मानता हूं कि हमलोगों के परम सौभाग्य से विना पुष्प ભુવનની પાસેથી ચાલી જતા જોયા. તે મુનિરાજ સમ્યજ્ઞાન અને ચારિત્રના ધારક હતા પ્રકૃતિથી ઉદાર હતા, ગુણોથી ખૂબજ ગંભીર હતા, સંસારરૂપી સમુદ્રને જેમણે પાર કરી લીધેલ હતું, જેઓ જંગમ કલ્પવૃક્ષના જેવા હતા, લોકોત્તર ગુરૂ હતા, ષકાયના પ્રતિપાલક હતા, આથી વાયુકાયની રક્ષા માટે તેમના મુખ ઉપર સદરકમુખવસ્ત્રિકા બાંધેલી હતી. ક્ષાત્યાદિક ગુણાના મહાસાગર હતા. તથા ગરમીને સમય હેવાથી સૂર્યના પ્રચંડ કિરણેના સંતાપથી જેમનું શરીર તપી રહ્યું હતું અને એ કારણે તરસથી જેમને કંઠ તથા હોઠ સુકાઈ રહ્યા હતા. આવા મુનિરાજને મહેલની તરફ ચાલ્યા આવતા જોઈને યમતિ એજ સમયે મહેલથી નીચે ઉતરી અને પિતાના પતિદેવ શંખરાજાને સાથે લઈને મુનિની સામે સાત આઠ પગલાં ચાલીને એ બન્નેએ સવિધિ મુનિરાજને વંદના કરી. પછીથી તે બન્નેએ મુનિરાજની ભકિતથી ઓત પ્રોત બનીને કહેવા લાગ્યા. નાથ ! આજે આપનું અમારે ત્યા શુભાગમન થયેલ છે આથી અમે માનીયે છીયે કે, અમારા લેકેના પરમ સૌભાગ્યથી પુષ્પ વગરનું કલ્પવૃક્ષ જ
उत्त२॥ध्ययन सूत्र : 3