________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् सह स्वपुरं हस्तिनापुरं समागतः । कुमारस्य मातापितरौ वधूभिः सह समागतं स्वसुतं विलोक्य परं प्रमोदमापन्नौ । स्वपन्नीभिः सह शङ्खकुमारी मातापितरौ प्रगम्य तदत्ताः शुभाशिषः प्रतिपद्य स्वभवने समागतः। अथाऽन्यदा श्रीषेण नृपतिः पुत्र राज्यधुराधरणक्षमं विलोक्य तस्मिन् राज्यभार समारोप्य स्वयं श्रीमती देव्या सह सुकीर्ति नाम्न आचार्यस्य समीपे दीक्षां गृहीत्वा तीव्र तपः कृत्वा केवलज्ञानसम्पन्नो जातः।
अथ-गृहीतराज्यभारः शङ्खः सकलां प्रजां पालयन् विंशतिस्थानकानि समाराधयंश्च बहूनि वर्षाणि नीतवान् । अथैकदा निदाघमध्याह्नकाले सम्यग: ज्ञानदर्शनचारित्रधरं, प्रकृत्योदारं, गुणगणगभ्भीर प्राप्तभवजलनिधितीरं जङ्गमसे वह सबको साथ लेकर हस्तिनापुर आया। मातापिताने जब अपने पुत्र की इस प्रकार की विशिष्ट संपत्ति और शोभा देखी तो बडे अधिक हर्षित हुए। कुमारने अपनी पत्नियों के साथ मातापिता के चरणों का स्पर्श किया। मातापिताने इनको खूब हार्दिक आशीर्वाद दिया। इस प्रकार रहते २ कुमार का कालक्षेप आनंद के साथ होने लगा। जब श्रीषेण राजाने पुत्रको राज्यधुरा के धारण करने में समर्थ देखा तो एक दिन उन्होंने उसको राज्यतिलक कर स्वयं श्रीमती देवी के साथ सुकीर्ति नामक आचार्य के पास दीक्षा धारण की। दीर्घ काल तक तपस्या करने के बाद उनको केवलज्ञान प्राप्त हो गया।
इधर राज्य प्राप्त करके कुमारने अपनी प्रजा का लालन पालन अच्छी तरह बहुत कालतक किया। एक दिन की बात है यशोमती जो उस समय अपने महल की खिडकी में बैठी हुई बाहरी दृश्य के निरीक्षण આવવાથી તે સઘળાને સાથે લઈને હસ્તિનાપુર પહોંચ્યા. માતાપિતાએ પિત ના પુત્રની આ પ્રકારની વિશિષ્ટ સંપત્તિ અને શભા જોઈ એથી ઘણેજ સંતેષ થયો. કુમારે પિતાની પત્નીની સાથે માતાપિતાના ચરણોમાં વંદન કર્યા. માતાપિતાએ તૈમને હાર્દિક આશીર્વાદ આપ્યા. આ પ્રકારે રહેતાં રહેતાં કુમારને સમય ઘણાજ હર્ષની સાથે વીતવા લાગે ત્યારે શ્રી રાજાએ પુત્રને રાજધુરા સંભાળવામાં સમર્થ જે ત્યારે એક દિવસ તેમને રાજતિલક કરી તે શ્રીમતી દેવીની સાથે સુકીતિ નામના આચાર્યની પાસે દીક્ષા ધારણ કરી લીધી. ઘણા કાળ સુધી તપસ્યા કર્યા પછી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું.
આ તરફ રાજ્ય પ્રાપ્ત કરીને કુમારે પિતાની પ્રજાનું પાલન ઘણા કાળ સુધી સારી રીતે કર્યું. એક દિવસની વાત છે કે યશેમતી પિતાના મહેલની બારીમાં બેસીને બહારનું દૃષ્ય જોઈ રહી હતી એ સમયે તેણે એક મુનિરાજને પિતાના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩