________________
७२६
उत्सराध्ययनसूत्रे स्वस्थीकृतः पुनयुद्धाय प्रेरितः स प्रणिपातपुरस्सरमाह-महामाहो। इतः पूर्व केनाऽप्यनिर्जितोऽहं त्वया सुष्ठु जितः । अतोऽहं तव पराक्रमक्रीतो दासोऽस्मि। ततः कुमारः प्राह-महामपित्वयि परं तुष्टोऽस्मि । ततः स पाहमहाभाग ! वैताढयेऽधुना सुशर्माचार्यनामा खेचरमुनिः सपरिवारो विहरति । अतस्तं वन्दितुमावाभ्यां गन्तव्यम् । कुमारः शङ्खोऽपि तद्ववचनमन्व मन्यत । यशोमती च सकलगुणैरलङ्कतं शङ्खकुमारं दृष्ट्वा ‘मया मनसा सर्वश्रेष्ठो वरो वृतः' इति चिन्तयन्ती परमं मनस्तोपं प्राप्तवती। तस्मिन्नेव समये मणिलोपचार से उसको स्वस्थ कर युद्ध करने के लिये प्रेरित किया, परन्तु कुमार को दुर्जेय एवं बलिष्ट जानकर मणिशेखरने पुनः युद्ध करना उचित नहीं समझा, उसने उसी समय कुमार को नमनकर विनय के साथ कहा-महाबाहो! आजतक में किसी से परास्त नहीं हुआ हूं, परंतु यह जीवन में पहिला मौका है जो आपसे मुझे हार खानी पड़ी है अतः अब तो आपने विजित कर मुझे अपने पराक्रम से अपना दास बना लिया है। कुमारने विद्याधर की इस प्रकार बात सुनकर उससे कहा तुम घबराओ नहीं, मैं भी तुम पर बहुत संतुष्ट हूं। कुमार की इस प्रकार से अपने ऊपर ममता जानकर विद्याधरने कहा महाभाग ! वैताढ्य पर्वत पर इस समय सुशोचाये नामके खेचामुनि सपरिवार विचर रहे हैं सो अपन दोनों उनको वंदना करने के लिये चले । कुमारने विद्याधर के इन वचनों का बहुमान किया। तथा सकलगुणों से अलंकृत शंखकुमार को देखकर-"मैं ने अपने मनसे सर्वश्रेष्ठ वर को वरा है" ऐसे विचारों से यशोमती को अपार संतोष हुआ। યુદ્ધ કરવા માટે તૈયાર થવા જણાવ્યું. પરંતુ કુમારને ન જીતી શકાય તે બલિષ્ઠ જાણીને મણશેખરે ફરીથી યુદ્ધ કરવાનું ઉચિત ન માન્યું. આથી તેણે એ સમયે કુમારને નમન કરી વિનયની સાથે કહ્યું –મહાબાહ! આજ સુધી હું કોઈનાથી પરાસ્ત થયું નથી. પરંતુ આ જીવનમાં મારા માટે આ પ્રથમ જ પ્રસંગ છે કે, આપનાથી મારે હાર ખાવા પડી છે આથી આપે મારા ઉપર વિજય મેળવીને મને દાસ બનાવી લીધેલ છે. કુમારે વિદ્યાધરની આ વાત સાંભળીને તેને કહ્યું–તમે ગભરાવ નહીં હું પણ તમારા ઉપર ખૂબ પ્રસન્ન છું. કુમારની પિતાના ઉપર આ પ્રકારની મમતા જાણીને વિદ્યાધરે કહ્યું -મહાભાગ વૈતાઢય પર્વત ઉપર આ સમયે સુશર્માચાર્ય નામના ખેચર મુનિ સપરિવાર વિચરી રહ્યા છે આથી આપણે તેમને વંદના કરવા માટે જઈએ. કુમારે વિદ્યાધરનાં એ વચનેનું બહુમાન કર્યું. તથા સઘળા ગુણેથી અલંકૃત એવા શંખકુમારને જોઈને “મેં મારા મનથી સર્વશ્રેષ્ઠ વરને વરેલ છે” આવા વિચારોથી યમતાને પણ ઘણું જ સંતોષ થયો.
उत्त२॥ध्ययन सूत्र : 3