SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टोका अ २२ नेमिनाथचरितनिरूपणम् ६९९ : पुरोधाने समागतः । तंत्र यावदसा उन्मनस्को विश्रमितुं यतते तावद् द्वौ विद्या समुपेत्य तं कथितवन्तौः अस्ति सुन भानुनामाविश्रतो विद्याधरेन्द्रः । asard कमलिनी - कुमुदिनीत्यभिधेये द्वे कन्ये । अनयोः पतिरपराजितो भविष्यतीति केनचिद् नैमित्तिकेनोक्ते भुवनभानुना तमानेतुमात्रामाज्ञौ । ततु आवां विद्याभावे तंत्र कानने युवामपश्यावः, परन्तु यावदावां तत्र गतौ तावद् भवान् जलमानेतुं गतः । कुमारमपहृत्यात्रां भुवनभानवे समर्पितवन्तौ वनमानुरभ्युत्थानादिना कुमारं सत्कृत्य स्वते समुद्रोढुं तं प्रार्थितवान् । शोक के आवेग से कुछ हल्का बन गया तब फिर इस ने कुमार की तलाश करना प्रारंभ किया। ढूंढते २ यह नंदिपुर के उद्यान में आ पहुँचा। वहाँ ज्यों ही यह विमनस्क बनकर विश्राम करने की चेष्टा करने लगा कि इतने में दो विद्याधर आये और बोले भुवन में प्रसिद्ध भुवनभानु नाम का एक विद्याधरों का अधिपति है। उसकी कमलिनी और कुमुदिनी नामकी दो कन्याए हैं। निमित्तज्ञ ने इनका पति होना अपराजित कुमार को कहा है। हमलोग पत्ता लगाते २ विद्या के प्रभाव से उस जंगल में गये कि जहां कुमार को व्यास ने सताया था। कुमार को प्यास शांत करने के लिये ज्यों हो आप जल लाने के लिये उसको एक वृक्ष के नीचे बैठा कर गये कि हम लोग उसको उसी समय वहां से हरकर भुवनमानु के पास ले आये हैं। भुवनभानु को कुमार के आगमन से बड़ा भारी हर्ष हुआ है। उसने कुमार का खूब सत्कार किया और अपनी दोनों लड આવેગથી કાંઇક હલકું થયું ત્યારે ફરીથી તેણે કુમારની તપાશ કરવાને પ્રારંભ કરવા વિચાર કર્યા. અને શે ધખાળ કરતાં કરતાં તે નદિપુરના ઉદ્યાનમા પહેચે. ત્યાં પહેાંચીને જ્યારે તે શુનમુન બનીને વિશ્રામ કરવાની ચેષ્ટા કરવા લાગ્યા કે, એટલામાં તેની પાસે એ વિદ્યાધર આવ્યા ને મેલ્યા ભુવનમાં પ્રસિદ્ધ ભુવનભાનુ નામના વિદ્યાધરના અધિપતિ છે. એની કમલિની અને કુમુદિની નામની એ કન્યાએ છે. જ્યાતિષીએ એ બન્ને કન્યાએના પિત તરીકેનું અપરાજીતનું નામ પતાવેલ છે એ કારણે વિદ્યાધાધિપતિ ભુવનભાનુએ અમેતે એમને લેવા માટે મેકલેલ છે. અમે લેકે એની શેષખાળ કરતાં કરતાં વિદ્યાના પ્રભાવથી એ 'ગલમાં ગયા કે જ્યાં કુમાર તરસથી પીડાઈ રહ્યા હતા તેમને આંખાના વૃક્ષ નીચે બેસાડી આપ પાણી લેવા ગયા ત્યારે અમેાએ ત્યાંથી તેમનું હરણ કર્યુ. અને અહીં ભુવનભ તુની પાસે લઈ આવેલ છીએ. ભુવનભાનુને કુમારના આગમનથી ઘણાજ હર્ષ થયો છે. એણે કુમારને ખૂબ સત્કાર કયો અને उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy