________________
उत्तराध्ययनस्त्रे मालायाः पितरमेवमुक्तवान्-यदाऽहं स्वनगरे गमिष्यामि, तदैषा तव पुत्री मम समीपे प्रापणीया। एवमुक्तवा विमलबोधेन सह कुमारोऽग्रे प्रस्थितः ।
तदनन्तरं कियहूरं गतः स तृषातुरो जातः । ततो बिमलबोधः कुमारं कस्यचिदाम्रवृक्षस्य मूले निवेश्य स्वयं जलमानेतुं गतः। जलमादाय प्रतिनिवृत्तः स तत्र कुमारमदृष्ट्वाऽत्यन्तमखिद्यत । अथ शोकसंचलितस्वान्तः स कुमार गवेषयनितस्ततः परिवभ्राम, परन्तु तेन न क्यापि कुमारस्य वार्ता समुपलब्धा । ततोऽनिष्टमाशङ्कमानः स शोकावेगेन मच्छितो भूमौ पतितवान् , लब्धसंज्ञरतु भृशं व्यलपत् । अथ कथंश्चिद् धैर्यमालम्ब्य स पुनः कुमारमन्वयितुं पर्यटन नन्दिविमलयोध को दे दिया। अपराजित कुमार तथा विमलबोध ने वहां से जाने का विचार किया-तब रत्नमाला के पिता से अपराजित कुमार ने ऐसा कहा कि जब मैं घर पहँच जाऊँ तब आप अपनी पुत्री को मेरे पास भेज देना। ऐसा कह कर कुमार वहाँ से विमलबोध के साथ चल दिया।
चलते २ कुछ दूर जाने पर अपराजित कुमार को प्यास ने सताया तब विमलबोध अपराजित कुमार को एक आम्रवृक्ष की छाया में बैठा कर उसके लिये पानी लेने को गया। पानी लेकर ज्यों ही वह वापिस लौटा तो उसने वहां कुमार को नहीं देखा । इस कारण वह दुखित होकर कुमार की गवेषणा निमित्त इधर उधर घूमने लगा। परन्तु उसको कुमार का किसी भी प्रकार से पता नहीं मिल सका। तब वह कुमार के अनिष्ट होने की आशंका से मच्छित होकर जमीन पर गिर पडा। कुछ देर बाद जब इसको चेतना आई तो वह खूब रोया। रोते २ जब इसका हृदय ભાળી ત્યારે તેણે તે ગુટિકાઓ અપરાજીત કુમારના મિત્ર વિમળબોધને આપી. અપરાજીત કુમાર અને વિમળબોધ બને એ ત્યાંથી ચાલવાનો વિચાર કર્યો. અને રત્નમાળાના પિતાને અપરાજીત કુમારે એવું કહ્યું કે, જયારે હું મારા ઘેર પહોંચી જાઉં ત્યારે આપ આપની પુત્રીને મોકલી આપશે. આ પ્રમાણે કહીંને કુમાર વિમળબંધની સાથે ચાલી નીકળ્યા.
ચાલતાં ચાલતાં થોડે દૂર જવા પછી અપરાજીતકુમારને ખૂબ તરસ લાગી. એટલે અપરાજીતકુમારને આંબાના વૃક્ષની છાપામાં બેસાડીને વિમળાબાધ એમને માટે પાણી લેવા ગયે. પાણી લઈને જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે કુમારને ત્યાં ન જેવાથી કુમારની શોધખોળ કરવા નિમિત્તે અહીંતહીં ઘૂમવા લાગ્યો પરંતુ એને કુમારને કયાંય પણ પત્તો ન મળે. આથી એના મનમાં કુમારનું અનિષ્ટ થયાની શંકા જાગી આથી તે મૂચ્છિત થઈને જમીન ઉપર પડી ગયે. કેટલીકવાર પછી જ્યારે તેનામાં ચેતન આવ્યું ત્યારે તે ખૂબ રે. રોતાં રેતાં એનું હૃદય શેકના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩