SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् लता रत्नमालाभिधा सुता। इयं हि केनचिद नैमित्तिकेनोक्ते भाविभतरि अपराजितेऽनुरक्ताऽऽन्येधुर्मया बहुशो विवाहायाभ्यर्थिताऽपि मम वचनं नानुमन्यत । ततो मया श्रीषेणमूनुना सुरकान्तनाम्ना इमां वशीकर्नु बद्दयो विद्याः साधिताः । पुनरेनामहं बहुशः माथितवान् । तदेयं मामेवमुक्तातो-मम मनो यत्राऽनुरक्त, हे कुमार देखो यह जो लडकी है वह विद्याधराधिपति अमृतसेन की है। इसका नाम रत्नमाला है। यह गुणगण से अलंकृत है। जब यह युवावस्था में आई तो इसके पिता ने किसी निमित्तज्ञ से इसका भावि पति होने के विषय में पूछा तब उसने उससे कहा कि इसका पति अपराजित कुमार होगा। जब इसको यह बात मालूम पडी तो यह भी उसी में अपने चित्त को आसक्त कर रहने लगी। मैंने ज्यों ही इसको देखा तो मेरा मन भी इसके साथ विवाह करने को ललचा गया। मैं ने इसको विवाह करने के लिये बहुत कुछ समझाया-प्रार्थनाएँ भी अनेक बार कई प्रकार से की-परंतु यह अपने ध्येय से जरा भी विचलित नहीं हुई। जब मैंने इसकी यह हठाग्रहिता देखी तो मैं ने इसको अपने में अनुरक्त करने के लिये अनेक विद्याओं की सिद्धि करना प्रारंभ किया। मैं श्रीषेण विद्याधर का पुत्र हूं मेरा नाम सूरकान्त है। विद्या साधकर जब में निश्चित बन गया तब पुनः मै ने इससे अपने साथ संबंध करने के लिये कहा-तब उस समय इसने ऐसा कहा હે કુમાર! જુએ આ જે છોકરી છે તે, વિદ્યાધરના અધિપતિ અમૃતસેનની પ્રિય પુત્રી છે. તેનું નામ રત્નમાલા છે. એ ખૂબજ ગુણવતા છે. જ્યારે આ યુવાવસ્થાએ પહોંચી ત્યારે તેના પિતાએ તેના ભાવિ પતિ માટે કેઈ જેવીને પૂછયું, ત્યારે તે તિષીએ કહેલું કે, તેનો પતિ અપરાજીત કુમાર થશે. જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે તે પણ પિતાના ચિત્તને તેનામાં આસકત કરીને રહેવા લાગી. મેં જયારે એને જોઈ ત્યારે મારું મન એની સાથે વિવાહ કરવા માટે લલચાઈ ગયું. મેં તેને મારી સાથે વિવાહ કરવા ખૂબ લલચાવી ઉપરાંતમાં ઘણી વખતે તેને વિનંતી પણ કરી પરંતુ તે પિતાના ધ્યેયથી જરા પણ વિચલિત ન બની જયારે મેં તેની આ હઠાગ્રહત જોઈ ત્યારે મેં તેને મારા વશમાં કરવા માટે અનેક વિદ્યાઓની સિદ્ધિ કરવાનો પ્રારંભ કર્યો. હું શ્રીણ વિધાધરને પુત્ર છું. મારું નામ સુરકાન્ત છે. વિદ્યા સાધીને જ્યારે હું નિશ્ચીન્ત બની ગયે ત્યારે ફરીથી મેં એને મારી સાથે સંબંધ કરવા કહ્યું, ત્યારે એ સમયે તેણે મને એવું કહ્યું કે, જુએ જયાં મારું મન આસકત બની રહેલ છે એવા તે અ પરાજીત ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy