SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे खचरचक्रवत्तित्वमन्वभूत् । स राज्यसंरक्षणार्थ युध्यमानयोः राज्यधुराधरणसहा. यकयोः प्रभावशालिनोद्वयोः सामन्तमुतयोमरणसमाचारं श्रुत्वा संजातरार: स्वपुत्र विक्रम सेननामानं राज्ये संस्थाप्य रत्नवत्या सह स्वयं दमनाचार्यसमीप दीक्षां गृहीतवान् । आचार्येण सा रत्नवती साध्वी सुव्रता प्रवर्तिन्यै शिष्यात्वेन समर्पिता। गृहीतदीक्षश्चित्रगतिर्मुनिविंशतिस्थानकै; स्थानकवासित्वं पुनः पुनः समाराध्य चिरं विहृत्य चान्तेऽनशन कृत्वा मृतः। रत्नवती साध्वो कार्यरूप में परिणत करने के लिये चित्रगति को राज्य देकर सुदर्शनाचार्य के पास जाकर दीक्षा अंगीकार करली और क्रमशः मुक्तिपद का भी लाभ कर लिया। पिता द्वारा प्रदत्त राज्य का चित्रगति ने अच्छी तरह न्याय नीति के अनुसार संचालन किया। इस प्रकार विद्याबल से बलिष्ठ होते हुए उन्होंने बहुत समय तक विद्याधरों का चक्रवर्तिपन भोगते हुए आनन्द के साथ अपना समय सुचारुरूप से व्यतीत किया। जब राज्यधुरा धारण करने में सहायकभूत प्रभावशाली ऐसे दो सामन्तपुत्रों का मरण सुनकर चित्रगति के अन्तःकरण में वैराग्य की भावना जाग्रत हो गई। इससे उसी समय उन्हों ने राज्य में अपने पुत्र विक्रमसेन को स्थापित कर रत्नवती के साथ दमनाचार्य के पास मुनि दीक्षा धारण करली। आचार्थमहाराज ने रत्नवती साध्वी को सुव्रता प्रवर्तिनी को उसकी शिष्या के रूप में समर्पित कर दी। चित्रगतिने अच्छी तरह बीस स्थानों का वारंवार सेवन द्वारा स्थानकवासीपन का आराधन करते हुए बहुतकालतक बिचरे और ચિત્રગતિને રાજધુરા સંપીને સુદર્શનાચાર્યની પાસે જઈને દક્ષા અંગીકાર કરી લીધી. અને કમશઃ મુકિત પદને લાભ પણ કરી લીધું. પિતાએ સુપ્રત કરેલા રાજ્યનું ચિત્રગતતિએ સારી રીતે સંચાલન કર્યું. આ પ્રકારે વિદ્યાબળથી બલિષ્ટ બનીને આ રીતે તેણે લાંબા સમય સુધી વિદ્યાધરના ચક્રવતી પણાને ભેળવીને આનંદની સાથે પોતાના સમયને સુંદર રીતે વ્યતીત કર્યો. જ્યારે રાયધુરા ધારણ કરવામાં સહાય ભૂત એવા પ્રભાવશાળી બે સામંત પુત્રના મરણના સમાચાર તેણે સાંભળ્યા. ત્યારે ચિત્રગતિના અંતઃકરણમાં વૈરાગ્યની ભાવના જાગૃત થઈ આથી તે સમયે પોતાના પુત્ર વિક્રમસેનને રાજગાદી સંપીને પોતે રનવતીની સાથે દમનાચાર્યની પાસેથી મુનિદીક્ષા ધારણ કરી આચાર્ય મહારાજે રનવતીને સાધ્વી સુવ્રતા પ્રવતીની તેની શિષ્યાના રૂપથી સંપી દીધી. ચિત્રગતિએ સારી રીતે વીસ સ્થાનોના વારંવાર સેવનથી સ્થાનકવાસીપણાની આરાધના કરતાં લાંબે કાળ વિચરણ કર્યું અને અંતમાં उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy