________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरित्रनिरूपणम्
६८१
अथान्यदा कलिङ्गदेशाधिपतेः राज्ञीं सुमित्रभगिनामनङ्गसिंहभूपपुत्रो रत्नती भ्राता कमलः कामवशेन हृतवान् । सुमित्रभगिनीहरणवृत्तान्तं कस्यापि विद्याधरस्यापत्य विद्याभावेण कमलेन हृतां तां परिशाय सुमित्रभगिfierमानेष्ये इति विनिश्चित्य चित्रगतिः सैन्यं सज्जीकृत्य शिवसनगराभिसुखं प्रचलितः तत्र गत्वा कमलविद्याधरेण सह युद्ध्वा तं निगृहीतवान् । पुत्रनिग्रहान्तं श्रुत्वाऽनङ्गसिंहः सिंहवत्कुधाऽभ्यधावत् । ततस्तयोः परमदारुणं युद्धमभूत् । चित्रगतिं च दुर्जयं ज्ञात्वाऽनङ्गसिंहस्तं दिव्यं खङ्गं स्मृतवान् । स्मृत
यह बात अनंगसिंह राजा जो वैताव्यगिरि की दक्षिणश्रेणी में स्थित शिवसद्म नाम के नगर का अधिपति था उसके पुत्र कमल को पहुँची । यह कमल रत्नवती का (पूर्वभव के धनवती के जीवका ) भ्राता था । इसने काम के वश होकर कलिङ्ग देश के अधिपति कनकसिंह की रानी को जो सुमित्र की बहिन कुसुमश्री थी हरण कर लिया था । सुमित्र के मित्र चित्रगति को जब अपने मित्रकी बहिन के हरण हो जानजाने के समाचार किसी विद्यावर के मुख से ज्ञात हुए तब वह यह कर के कमलने विद्या के प्रभाव से ही मेरे मित्रकी बहिन को हरण किया है अपनी सैन्य को सज्जित कर उसको पीछे वापिस लाने के अभिप्राय से शिवसनगर पर चढाई की। और वहां पहुंचकर उसने कमल को युद्ध में परास्त कर दिया । जब अपने बेटेका युद्ध में परास्त होना अनंगसिंहने सुना तो वह क्रोधित होकर चित्रगति के ऊपर सिंह की तरह एकदम झपटा। चित्रगतिने अपने सन्मुख आते हुए जब
આ વાત અન સિંહ રાજા કે જે વૈતાઢયગિરિન દક્ષિણ શ્રેણીમાં આવેલા શીવસદ્મ નામના નગરના અધિપતિ હતા તેના પુત્ર કમળના કાને પહોંચી આ કમળ રત્નથતી (પૂ`ભત્રની ધનવતીને જીવ)ના ભાઈ હતા. તેણે કામના વશમાં બનીને કલિંગ દેશના અધિપતિ કનકિસ ની રાણી કે જે ચક્રપુર નગરના રાજા સુમિત્રની મહેન કુસુમશ્રી હતી તેનું હરણ કર્યુ. કુસુમશ્રીનુ હરણુ થવાના સમાચાર સુમિત્રના મિત્ર ચિત્રગતિને કાઇ વિદ્યાધરના માઢેથી મળ્યા. ત્યારે તેણે આ સમાચાર સાંભળીને કમળે પેાતાની વિદ્યાના પ્રભાવથી પોતાના મિત્ર સુમિત્રની ખહેનનું હરણ કરેલ છે તે જાણી લેતાં શિવસદ્મ નગર ઉપર ચડાઈ કરી. અને ત્યાં પહાંચીને તેણે યુદ્ધમાં કમળને પરાસ્ત કરી દીધા. જ્યારે પેાતાના પુત્રને યુદ્ધમાં પરાસ્ત થયાનું... અનગસિ ંહે સાંભળ્યું ત્યારે તે ક્રોધિત થઇને ચિત્રગતિની ઉપર સિંહની માફક એકદમ ધસી આવ્યા. ચિત્રગતિએ આ પ્રમાણે પેાતાના ઉપર ધસી આવતાં અનંગસહુને જોયે
e;
उत्तराध्ययन सूत्र : 3