SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरित्रनिरूपणम् ६७५ भिमन्त्रिताम्भोभिः सुमित्रमभ्यषिञ्चत् । अभिषेक समनन्तरमेव स प्राप्तचैतन्यः 'कथमत्र एते जना समागताः' इति पृष्टवान् । ततः सुग्रीवः प्रोक्तवान्- पुत्र तत्र विमाता तुभ्यं विषमदात् । तत्प्रभावेण त्वं मूच्छितो जातः । अत एव एते पौरजना अस्मदादिभिः सहात्र शोकाकुलिताः समागताः । बहुधा समुपचरितोऽपि त्वं विषमुक्तो न जातः । परन्तु दैववशादयमस्माकं निष्कारणवन्धुरत्र समागतः । अनेन त्वं मन्त्राम्भसाऽभिषिच्य निर्विषः कृतः । पितुर्वचनं निशम्य सुमित्रः कृतज्ञतां प्रदर्शयन कृताञ्जलिः सन् प्राह - भ्रातः स्वनामवंशासमस्त कारण जानकर उसने उसी समय मंत्रों से जल को मंत्रित - कर उस कुमार के ऊपर छिड़का । जलके छिड़कते ही कुमार की बेहोशी दूर हो गई । तब सचेत होकर "वह जनमेदनी यहां एकत्र क्यों हुई है" ऐसा कुमारने पूछा । पिता सुग्रीवने कुमार से कहा बेटा ! तुम्हारी विमाताने तुमको विषपान करा दिया था सो उसके प्रभावसे तुम मूच्छित हो गये थे । पुरवासियों को जब तुम्हारे मूच्छित होने की बात ज्ञात हुई तो सब के सब शोक से आकुलित होकर यहां पर आये हैं । विविध उपचार करने पर भी जब तुम निर्विष नहीं हो सके तो सबको बेहद चिन्ता बढ़ने लगी । इतने में हो भाग्यवशात् निष्कारणबंधु ये महाशय भी यहां आ पहुँचे । इन्होंने तुम्हा इस परिस्थिति को देखकर मंत्रों से जलको मंत्रित किया और फिर उसको ज्यों ही तुम्हारे ऊपर छांटा तो बेटा ! देखते २ तुम बिलकुल स्वस्थ हो गये हो । पिता के इस प्रकार के वचन सुनकर कृतज्ञता કરૂણ વિલાપ કરી રહેલા સુગ્રીવ રાજાને સાંભળ્યા ત્યારે તે આકાશ માથી ત્યાં ઉતર્યો. અને રાવાનું સઘળુ કારણ જાણીને તેણે એ સમયે માથી પાણ ને મંત્રીને તે કુમારની ઉપર છાંટયું. એ પાણીના છાંટવાથી કુમારની બેહોશી દૂર થઈ ગઈ ત્યારે સચેત બનીને “આ જનમેદની અહીં કેમ એકત્રિત થયેલ છે” એવુ કુમારે પૂછ્યું. પિતા સુગ્રીવે કુમારને કહ્યું-બેટા ! તમારી આરમાન માતાએ તમને ઝહેર આપેલ હતુ. જેના પ્રભાવથી તમા મૂતિ અની ગયેલ હતા. પુરવાસીઓએ તમારા મૂતિ થવાની વાત જ્યારે જાણી ત્યારે સઘળા શાકથી વ્યાકુળ બનીને અહીં આવેલ છે. અનેક પ્રકારના ઉપચાર કરવા છતાં પણ તમે જ્યારે નિર્વિષ ન બની શકયા ત્યારે સઘળાને બેહુદ ચિંતા થવા લાગી. આ સમયે ભાગ્યવશાત નિષ્કારણમ`ધુ આ મહાશય પણ અહીં આવી પહોંચ્યા. તેએએ તમારી આ પરિસ્થિતિને જોઈને તેમણે માથી પાણીને મંત્રીને અને મંત્રાયેલા પાણીને જ્યારે તમારા ઉપર છાંટયું ત્યાં તા જોતજોતામાંજ તમા એકદમ સ્વસ્થ અની ગયા. પિતાનાં આ પ્રકારનાં વચનાને उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy