________________
उत्तराध्ययनसूत्रे ततो मुनिरुदायनो वीतभयपत्तने समवसृतः। न कोऽपि तुम्मै आवासमदात् । एको निर्भीकः कुम्भकारस्तस्मै कुम्भनिर्माणशालामावासार्थ ददो। स तत्र स्थितः ततः केशी दष्टामात्यैः सह तत्र समागतः। मुनि प्रणम्यैवमुक्तवान्भदन्त ! भवान् रुग्गोऽस्ति । इयं कुम्भनिर्माणशाला नास्ति भव द्योग्या । अतो भवान् उद्याने समवसरतु । रोगविनाशार्थ राजवैद्यस्यौषधिमासेवतु । शाघ्रमेव. रोगशान्तिर्भविष्यति । तत्प्रार्थनां स्वीकृत्य मुनिरुदायन उद्याने समवसृतः। केशी च राजवैद्येन तस्मै विषमिश्रौषधि दापितवान् । मुनिरुदायनस्तामोषधि पीतवान् । ओषधिपानानन्तरं शरीरे विषव्याप्त्या व्याकुलः स उदायनमुनिरेवं चिन्तितवान्___ इधर विहार करते २ मुनिराज उदायन वीतभयपत्तन में आ पहुँचे। परन्तु किसीने भी उनको स्थान नहीं दिया। एक वहां कुंभार था-जिसने उनको अपनी कुंभ निर्माणशालामें ठहरने को स्थान दिया था। केशी को जब यह बात मालूम पडी तब वह दुष्ट अमात्यों के साथ वहां आया और मुनिराज को नमस्कार कर इस प्रकार कहने लगा-भदन्त ! आप रुग्ण हैं यह कुंभनिर्माणशाला आपके ठहरने के योग्य नहीं है इसलिये अच्छा हो आप जो उद्यान में पधारें तो। वहीं पर रोग का निदान करवा कर उसकी राज्य वैद्यों द्वारा औषधि भी हो जावेगी। इससे रोग भी आपका शांत हो जावेगा। केशीकी इस प्रार्थनाको सुनकर मुनिराज उदायन उद्यान में जा कर ठहर गये । केशी ने उनके इलाज में विषमिश्रित औषधि वैद्यों द्वारा दिलवाई मुनि उदायन ने उस औषधिको पी लिया। परंतु उसके पीते ही उनके शरीर भर में विषकी व्याप्ति से अधिक आकुलता बढगई-इससे आकुल व्याकुल
આ તરફ વિહાર કરતાં કરતાં મુનિરાજ ઉદાયન પણ વીતભય પાટણમાં આવી પહોંચ્યા. પરંતુ કેઈએ પણ તેમને સ્થાન ન આપ્યું. ત્યાં એક કુંભાર હતા તેણે તેમને પિતાની વાસણ બનાવવાની ર્કોઢમાં સ્થાન આપ્યું કેશીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે દુષ્ટ મંત્રીઓ સાથે ત્યાં આવ્યો અને નમસ્કાર કરીને કહેવા લાગે. ભદન્ત! આપ રેમી છો, આ કુંભારની કેડ આપને રહેવા ગ્ય નથી. આથી આપ ઉદ્યાનમાં પધારીને ત્યાં નિવાસ કરે તે સારૂ થાય. ત્યાં આપના રેગનું નિદાન કરાવીને રાજવૈદ્યો દ્વારા ઔષધિ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આનાથી આપને રેગ પણ શાન્ત થઈ જશે કેશીની આ પ્રાર્થનાને સાંભ ળીને મુનિરાજ ઉદાયન ઉદ્યાન માં જઈને રોકાયા. કેશીએ તેમના રોગના ઈલાજ માં વૈદ્ય મારફત વિષભેળવેલી ઔષધીઓ અપાવી. મુનિ ઊદાયને એ ઔષધીઓને પી લીધી. પરંતુ તે પીતાંની સાથે જ વિષથી તેમના શરીરમાં ભારે આકુળ
उत्त२॥ध्ययन सूत्र : 3