________________
प्रियदर्शिनी टीका अ. १८ उदायनराजकथा भवांस्तस्मै राज्यं मा ददातु। प्राप्तं राज्यं न हि कोऽपि राज्यदायकाय पुनरर्पयति । केशीप्राह-किमत्र कर्तव्यम् ? ते प्रोचुः-एवं राजाज्ञा घोषणीया-यः कश्चिदुदायनमुनये आवासं दास्यति स दण्डनीयो भविष्यति । इमां राजाज्ञां च य उदायनमुनये निवेदयिष्यति, सोऽपि दण्डनीयो भविष्यति । तथापि चेत्तस्मै कोऽपि निर्भीक आवासं दद्यात्तदाऽसौ मुनिः ससम्मानं स्त्रोद्याने भवता समानेतव्यः, विषमिश्रौषधिदानेन मारणीयश्च । भवतो राज्यं निष्कण्टकं भविष्यति । भी बलात् राज्य छीन लिया करते हैं। इसलिये पीछे राज्य देना इसमें आपकी शोभा नहीं है। भला संसार में भी ऐसा कोई है कि जो प्राप्त राज्यको पीछे दे देता हो! केशीने कहा-तो बताओ इस विषय में क्या करना चाहिये। अपना मंत्र फलित देख कर (अपनी विचारधारा राजाने स्वीकृत कर ली ऐसा जानकर) उन दुष्टोंने कहा-आज ही इस प्रकार-की राज घोषणा करवा दिजिये कि-जो कोई भी उदायन मुनिको रहने को स्थान देगा वह राजाका अपराधी माना जायेगा और दण्डनीय होगा। तथा इस राजाज्ञा को जो व्यक्ति मुनि तक पहुँचायगा वह भी दण्डका भागी होगा। यदि मान लिया जाय कि कोई निर्भीक व्यक्ति इस राजाज्ञा की पर्वाह न करके उनको स्थान दे भी दे तो ऐसी स्थिति में आपको चाहिये कि आप उनको सन्मान सहित अपने उद्यानमें ले जावें। और वहां विषमिश्रित आहार के दान से वहीं पर मार डालें। રાજ્ય પાછું આપવું તેમાં આપની શોભા નથી. ભલા સંસારમાં એ કઈ છે કે, જે પિતાને મળેલું રાજ્ય પાછું આપી દે? કેશીએ કહ્યું કે, તે બતાવે આ વિષયમાં શું કરવું જોઈએ? દુષ્ટોએ પિતાને પાસે બરાબર પડેલો જોઈને એટલે કે પિતાની વિચારધારા રાજાએ સ્વીકારી લીધી છે તેમ જાણીને કહ્યું કે, આજે જ એવા પ્રકારની રાજઘાષણ કરાવી દે કે, જે કઈ ઉદાયન મુનિને રહેવા માટે સ્થાન આપશે તે રાજાને અપરાધી ગણાશે અને દંડને પાત્ર બનશે. તેમજ આ રાજઆજ્ઞા જે મુનિ સુધી પહોંચાડશે તે પણ દંડને પાત્ર થશે. જે માની લેવામાં આવે કે કોઈ નિર્ભય વ્યક્તિ આ રાજઆજ્ઞાની પરવા ન કરતાં તેમને સ્થાન આપી પણ દે તે તેવી સ્થિતિમાં આપે એવું કરવું જોઈએ કે, આપ તેમને સન્માન સાથે આપના ઉદ્યાનમાં લઈ આવે અને ત્યાં વિષ મેળવેલા આહારના દાનથી તેમને મારી નાખવા.
उत्त२॥ध्ययन सूत्र : 3