SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ४३३ प्रियदर्शिनी टीका अ. १८ उदायनराजकथा ऽद्य क्रियते । अन्यस्मिन् दिने तु सरसं भोजनं मामपृष्ट्वैवात्रानैषीः, कथमद्य पृच्छसि । मूपकारः प्राह-राजन् ! अद्यास्ति सांवत्सरिको दिवसः ! तस्मात्सपरिवारो राजा उदायनः पौषधं करोति । अत एव पृच्छामि। ततो राजा चण्डमयोतः प्राह-देवानुपिय ! शोभनं त्वया कृतम् , यदहं सांवत्सरिकपर्व विज्ञापितः। अहमपि श्रावकपुत्रोऽस्मि । अतोऽध पौषधं करिष्ये । मुपकारस्तद्वचनं राजा उदायनाय न्यवेदयत् । राजा प्राह-अयं यादृशः श्रावकस्तमहं जानामि । जरूरत थी। अभीतक तो मुझे विना पूछे ही सरस भोजन इन लोगोंने खानेको दिया है। फिर आज ये " आप क्या खावेंगे” इस प्रश्न के पूछने का कारण कैसा ? चण्डपद्योतन जब इस प्रकार के विचार में मग्न हो रहा था-तब उसी समय रसोइयेने इस प्रश्न करनेका स्पष्टीकरण करते हुए कहा-आज आप से इस लिये पूछा जा रहा है कि आज संवत्सरी का दिन है इस लिये राजाने सपरिवार पौषध किया है। राजा चण्डप्रद्योतनने ज्यों ही यह बात सुनी तो उसको बडी प्रसन्नता हुई, कहने लगा-देवानुप्रिय ! तुमने आज अच्छा किया जो मुझे सांवत्सरिक पर्व होने के समाचार दिये । मैं भी श्रावक का पुत्र हूं इस लिये आज पौषध करूंगा। रसोइयेने चण्डप्रद्योतन के इस कथन को सुनकर उदायन राजा से निवेदन किया कि महाराज! आज चण्डप्रद्योतनने भी पौषध किया है। क्यों कि उनका एसा कहना है कि मै भी श्रावक हूं। रसोइये की इस बात को सुनकर उदायनने कहाકરવાની આજે શું જરૂર હતી? આજ સુધી તે મને પૂછયા વગર આ લેકે મને ખાવા માટે સારામાં સારૂં ભેજન આપતા હતા. તે પછી આજે “આપ શુખાશે?” આ પ્રશ્ન પૂછવાનું કારણ શું ? ચંડપ્રદ્યોતન જ્યારે આ પ્રકારના વિચારમાં મગ્ન હતા ત્યારે તે સમયે આ પ્રશ્નનું સ્પષ્ટીકરણ કરતાં રાઈયાએ કહ્યું-આજે આપને એ ખાતર પૂછવામાં આવે છે કે આજે સંવત્સરીનો દિવસ છે. એટલા માટે રાજાને સપરિવાર પિષધ કરેલ છે. રાજા ચંડપ્રદ્યોતને આ વાત સાંભળી ત્યારે તેને ઘણી જ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા કે, દેવાનુપ્રિય! આજે તેં ઘણું જ સારું કર્યું છે કે, આજે સંવત્સરી પર્વ હોવાના સમાચાર મને આપ્યા. હું પણ શ્રાવકને પુત્ર છું, જેથી હું પણ આજે પિષધ કરીશ. રઈયાયે ચંડપ્રદ્યોતનનું આમ કહેવું સાંભળીને ઉદાયને રાજાને નિવેદન કરતાં કહ્યું કે, મહારાજ ! આજે ચંડપ્રદ્યોતને પણ પિષધ કરેલ છે. કારણમાં તેમનું એવું કહેવાનું છે કે, હું પણ શ્રાવક છું. રસેઇયાની વાત સાંભળીને ઉદાયને કહ્યું, હું જાણું છું, કે એ શ્રાવક છે. પરંતુ માયારૂપ આ ५५ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy