SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदिशनी टीका अ. १८ उदाजनराजकथा स्वरथं मण्डलाकारेण पर्यभ्रामयत् । चण्डप्रद्योतस्तु स्वहस्तिनं तमनु धावयति । चण्डप्रद्योतस्य गन्धहस्ती यं यं चरणं समुत्थापयति, राजा उदायनः स्वनिशितैः शरैः तं तं विध्यति । एवं राजा उदायनेन विद्धचरणः स हस्ती व्याकुलो भूत्वा पलायितः। ततो राजा उदायनो हस्तिपृष्टस्थितं चण्डप्रद्योतं युक्तया पाशेन गृहीत्वा भूमौ निपात्य प्रतप्तलोहशलाकया तन्मस्तके 'अयं दासीपतिः' इत्यक्षराणि लेखितवान् । ततस्तं गृहीत्वा काष्ठपिञ्जरे निधाय स्वदेशं प्रति प्रच. लितः। तदा वर्षाकालः समागतः। मार्गः सर्वतो जलपूरैरापूरितः। ततो राजा कुशलता नहीं है। इस प्रकार कहते हुए उदायन राजाने अपने रथ को मंडलाकार घुमाया। चण्डप्रद्योतनने भी अपने हाथी को उसके पीछे २ दौडाया। जैसे २ हाथी दौडने के लिये पैरों को उठाने लगा-तैसे २ ही उदायनने अपने तीक्ष्ण शरों द्वारा उसके उन २ चरणों को वेधना प्रारंभ किया। इस प्रकार चरणों में विद्ध होकर वह गजराज आकुल व्याकुल बनकर युद्धस्थल से भाग गया। हाथी को भागते हुए देखकर उदायन ने हाथी की पीठपर बैठे हुए चंडप्रद्योतन को युक्ति द्वारा पाश डालकर नीचे गिरा लिया और प्रतप्तलोह की शलाका से उसके मस्तक पर यह दासीपति है" इस प्रकार के अक्षरो को अंकन कर दिया। बाद में काष्ठ निर्मित पिंजरे में उसको बंद कर और साथ में लेकर वे अपने देश को रवाना हो गये । चलते २ बीच ही में वर्षांकाल लग गया और मार्ग चारों तरफ से जल से व्याप्त बन गया। राजा उदायनने जब इस प्रकार की मार्ग की स्थिति देखी तो उन्होंने एक जगह કુશળતા નથી. આ પ્રમાણે કહીને ઉદાયન રાજાએ પિતાના રથને મંડલાકાર ફેર. ચંડપ્રદ્યોતને પણ પિતાના હાથીને એની પાછળ પાછળ દોડાવ્યું. જેમ જેમ હાથી દોડવા માટે પગને ઉપાડવા લાગ્યો તેમ તેમ ઉદાયને પોતાના તીક્ષણ તીર દ્વારા એના એ પગલાનું વેધન કરવાનું શરૂ કર્યું. આ પ્રમાણે ચરણોથી ઘાયલ બનેલ એ ગજરાજ આકુળ વ્યાકુળ થઈને યુદ્ધ ભૂમીને છોડીને ભાગવા માંડે. હાથીને ભાગતે જોઈને ઉદાયને હાથીની પીઠ ઉપર બેઠેલા ચંડપ્રદ્યોતનને યુકિતથી પાશ નાખીને નીચે પછાડી દીધા. અને પછી અગ્નિમાં તપાવેલા લેઢાનાસળીયાથી તેના મસ્તક ઉપર “આ દાસી પતિ છે” આ પ્રકારના અક્ષરેને અંકિત કરાવી દીધા. પછીથી લાકડાના એક પાંજરામાં તેને બંધ કરીને તેને સાથે લઈને પિતાના દેશ તરફ રવાના થઈ ગયા ચાલતાં ચાલતાં રસ્તામાં વર્ષાઋતુને પ્રારંભ થઈ ગયો અને રસ્તાઓ ચારે તરફથી જળથી ભરાઈ ગયા હતા. રાજા ઉદાયને જ્યારે આ પ્રકારની સ્થિતિ જોઈ ત્યારે તેણે પિતાના સિન્યને નગરના એક ભાગમાં સ્થાપિત કરી દીધું. उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy