SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ उदायनराजकथा सेभ्यो राज्ञोऽनुरागं परिहर्त्तुमन्यदा तापसरूपेण समागत्य राज्ञे बहून्यमृतमयफलानि ददौ । राजा तान्यास्वाद्य जातानन्दस्तं प्राह-वापस ! ईशानि फलानि कुत्रोत्पद्यते ? तापस प्राह - राजन् ! इतोऽतिदूरेऽस्माकमाश्रमे जनदुर्लमानि बहूति फलानि सन्ति । राजाऽपि फलास्वादनलोलुपस्तेन सह तस्याश्रमे गन्तुमुद्यतः । ततः सा देवी स्वमायाप्रभावेण तापसाश्रमं तापसांश्च परिकल्प्य राज्ञा सह तत्राऽऽगता । ते देवीकल्पिततापसाः माहुः - अरे ! कस्त्वम् । कथमिहाऽऽयातः ?' इत्येवं कुधा वदन्तो राजान हन्तुमुद्यताः । एते सर्वेऽवि तापसावह कम नहीं हुई। सच है प्राणियोंका दृष्टिराग नीलीराग के समान दुर्मोच हुआ करता है । इस देवीने एक समय तपस्वियों से राजाका अनुराग हटाने के निमित्त स्वयं तापसका रूप लेकर राजाके लिये बहुत से अमृतमय फलों को ला कर दिया । राजाने उनको ज्योंही चखा तो उनको बहुत ही उनका स्वाद आनन्दप्रद प्रतीत हुआ उनको खा कर वह बहुत अधिक हर्षित होकर उस आये हुये तापस से कहने लगे - तपस्विन् । कहो तो सही ऐसे फल कहाँ उत्पन्न होते हैं । सुनकर तापस ने कहा राजन् । यहां से थोडी ही दूर पर हमारे आश्रममें ये जन दुर्लभ फल बहुत से हैं । राजानें ज्यों ही यह बात सुनी तो वह उन फलों की चाहना से आकृष्ट हो कर उस तापस के साथ २ उसके आश्रम पहुँचे । उसके पहिले उस देवीरूप तापसने अपनी देवशक्ति के प्रभाव से तापसाश्रम एवं तपस्वियों को वहां बनाया था। सो वे राजा उसके साथ ज्यों ही आश्रम में पहुँचे कि उन देवी कल्पित तापसोने उससे कहा - " अरे ! तुम कौन हो और क्यों यहां पर आये ४१९ તમ્ જે ભિકત હતી તે આછી ન થઈ ખરૂં છે કે, પ્રાણીઓના ષ્ઠિર ગની નીલેશરાગની માફક દુમેચ હાય છે. આ દેવીએ એક સમય તપસ્વીઓમાંથી રાજાને અનુરાગ દૂર કરવા માટે પેતે જ તાપસનુ` રૂપ લઇને રાજાને માટે ઘણુાંજ અમૃ તમય ફળે લાવીને આપ્યાં. રાજાએ જ્યારે તેને ચાખ્યાં તે તેને તેના સ્વાદ એકદમ આનંદપ્રદ લાગ્યે. અને ખાઇને તે ઘણા જ ખુશી થઇને તે આવેલા તપરવીને કહેવા લાગ્યા. તપસ્વીન ! કહે તો ખરા, આવાં ફળ કયાં ઉત્પન્ન થાય છે, સાંભળીને તાપસે કહ્યુ’-રાજન ! અહિંથી થોડે દૂર અમારા આશ્રમમાં આવાં જન દુર્લભ ફળ ઘણાંજ છે. રાજાએ જયારે આ વાત સાંભળી ત્યારે એ ફળાની ચાહનાથી આકૃષ્ટ થઈને તે તાપસના આશ્રમે ગયા. આના પહેલાં મે દેવીરૂપ તાપસે પેાતાની દૈવીશક્તિના પ્રભાવથી તાપસ આશ્રમ અને તપસ્વીઓનેત્યાં બનાવ્યા હતા. જ્યારે તે રાજાની સાથે આશ્રમે પહેાંચ્યા ત્યારે તે દેવી કલ્પિત તાપરાએ તેને કહ્યુ-“ અરે! તમે કૈાણુ છે, અને ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy