SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्रे नशनत्रताद् विरम । ततो राज्ञी संसारानित्यत्वादिपरिंबोधनेन राजानं कथमपि स्वाभिप्रायानुकूलं कृतवती । ततो राजा प्राह-देवि ! त्वं देवत्वं प्राप्ता मां वेदातं धर्म प्रतिबोधयेस्तदाऽहं त्वामनशनं कर्तुमनुमोदयामि । राज्ञी राज्ञो वचनं प्रतिपद्य भक्तं प्रत्याख्याय स्वर्लोकं गता । स्वर्गप्राप्तिस्तु जैनधर्मस्यानुषङ्गिकं फलम् । देवलोकगता राज्ञी देवत्वं प्राप्ता । ततः सा देवी स्वप्ने राजानं जैनधर्मस्य विशिष्टतां वारं वारं बोधयति । तथापि राजा तापसभक्तिं न परित्यजति । दृष्टिरागस्तु नीलीराग इव प्राणिनां दुर्मोचो भवति । ततो राज्ञी देवी तापसकता हूं, ऐसी स्थिति में इस अनशनत्रत से तुम को कोई लाभ नहीं है । रानीने जब राजा को अपने प्रतिकूल देखा तो उसने राजा के लिये संसार की अनित्यता समझाबुझाकर अपने अनुकूल बना लिया । राजा जब अनुकूल बन गया तब रानीने अनशनत्रत प्रारंभ करना चाहा । परंतु राजाने उस रानी से पुनः ऐसा कहा - मैं तुम्हारे इस व्रत की अनुमोदना तभी कर सकूंगा कि जब तुम देवपर्याय प्राप्त कर मुझे आर्हत धर्म में प्रतिबोधित करने की प्रतिज्ञा करोगी। रानीने राजा के वचन मान लिये और चतुर्विध आहार का प्रत्याख्यान किया । उस अनशन व्रतकी आराधना के प्रभाव से मरकर वह देवलोक में पहुंच गई । देवलोक की प्राप्ति जीवोकों जैनधर्म की आराधना का आनुषंगिक फल जानना चाहिये । रानी जब स्वर्गलोक में जाकर देवी की पर्याय से उत्पन्न हो गई तब उसने राजाको स्वप्न में जैनधर्मकी विशिष्टता बार २ समझाई - परंतु राजाके हृदय में जो तापसों के प्रति भक्तिथी સ્થિતિમાં આ અનશન વ્રતથી તને કાઈ લાભ નથી. રાણીએ જયારે રાજાને પાતાનાથી પ્રતિકૂળ જોયા ત્યારે રાજાને અનેક રીતે સંસારની અનિત્યતા સમજાવી પેને અનુકૂળ બનાવી લીધા. રાજા જ્યારે અનુકૂળ ખનો ગયા ત્યારે રાણીએ અનશનવ્રત ધારણ કરવાના વિચાર કર્યાં. પરંતુ રાજાએ ફરીથી રાણીને એ પ્રમાણે કહ્યું–દેવી હું'. તમારા આ વ્રતની અનુમેદના ત્યારે કરી શકું કે, જ્યારે તું દેવ પર્યાય પ્રાપ્ત કરીને મને આત ધમમાં પ્રતિપ્રેષિત કરવાની પ્રતિજ્ઞા કરે. રાણીએ રાખનું વચન માની લીધું. અને ચોંધ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. એ અનશન વ્રતની આરાધનાના પ્રભાવથી મરીતે તે સ્વર્ગમાં પહોંચી ગઈ. સ્વર્ગની પ્રાપ્તિ છવા માટે જૈનધમ ની આશધનના આનુષંગિક ફળરૂપ માનવી જોઈએ. રાણી જ્યારે સ્વર્ગ લોકમાં જઈને દેવીના પર્યાયથી ઉત્પન્ન થઈ ત્યારે તેજ઼ીએ રાજાને સ્વપ્નમાં જૈનધર્માંની વિશિષ્ટતા વારંવાર સમજાવી. પરંતુ રાજાના હૃદયમાં તપસ્વીઓ ४१८ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy