________________
४००
उत्तराध्ययनसूत्रे चिन्तातुरे एवं चिन्तितवत्यो-कमपि स्त्रीलोलं जनं प्रलोभयावो य आवयोः पतिभवेत् । इति विचिन्त्य भूमण्डले भ्रमन्तीभ्यां ताभ्यां चम्पायां स सुवर्णकारो दृष्टः । अयमात्रयोर्योग्योऽस्तीत्यवधार्य तस्मै परममनोहरं स्वरूपं दर्शितवत्यौ। तयोः परममनोहरं रूपं पश्यंस्तत्रासक्तचित्तः स सुवर्णकारः 'के युवाम् ' इति ते देव्यौ पृष्टवान् । ततस्ते विलासिन्यौ सविलासं प्रोक्तवत्यौ-आवां हासा. प्रहासाख्ये महर्दिके देव्यौ। तव चेदस्माभिः सह मिलनेच्छा भवेत्तदा त्वया पञ्चशैलपर्वते समागन्तव्यम् , इत्युक्त्वा ते विद्युल्लतावत्तिरोहिते जाते । स गया। यह देखकर उन देवियों ने चिन्तातुर होकर ऐसा विचार किया कि-चलो अब किसी स्त्री लोलुप मनुष्य को अपने वश में करें जो हम लोगों का पति बन सके। इस प्रकार के विचार से उन-दोनों देवियोंने भूमण्डल भर में भ्रमण करना प्रारंभ किया। घूमती २ वे चंपापुरी नगरी में आई, और आते ही उन्होने उस कामी सुवर्णकार को देखा। देखते ही उन्होंने यह निश्चय कर लिया कि यह हमारा पति होने के लायक है। इस प्रकार के निश्चय से उन दोनों ने ही उसको अपना परम मनोहर रूप दिखलाया। सुवर्णकार भी उस परम मनोहर रूपको देखकर उस तरफ मुग्ध बन गया और उनसे कहने लगा कि-कहों आप लोग कौन हैं ? सुवर्णकार के इस प्रश्न को सुनकर उन दोनों विलासिनी देवियोंने विलास पूर्वक कहा कि हम लोग हासा और प्रहासा नामकी दो महर्द्धिक देवियां हैं। यदि आपकी हमसे मिलने की इच्छा होवे तो आप हमारे निवासस्थान पर થઈ જવાથી તેનું મૃત્યુ થયું. આથી એ બન્ને દેવીએ ખૂબજ ચિંતાતુર બની અને પછીથી એવો વિચાર કર્યો કે, ચાલો હવે કેઈ વિષયલે લુપી મનુષ્યને આપણા વશમાં કરીએ કે જે આપણે પતિ બની શકે. આ પ્રકારનો વિચાર કરીને એ બને દેવીઓએ ભૂમંડળ ઉપર ભ્રમણ કરવાને પ્રારંભ કર્યો. ફરતાં ફરતાં તે ચંપાપુરી નગરીમાં પહોંચી અને ત્યાં પહોંચતાજ તેમણે એ કામી સનીને જે તેને જોતાં જ એણે વિચાર કર્યો કે, આ અમારે પતિ થવા લાયક છે. આ પ્રકારને નિશ્ચય કરીને તે બનેએ તેને પિતાનું પરમ મનહર રૂપ બતાવ્યું. સોનીએ મનોહર રૂપને જોઈને એના તરફ મુગ્ધ બની ગયે, અને તે એને કહેવા લાગ્યો કે–કહે ! તમે કેમ છો ? સોનીને એ પ્રશ્નને સાંભળીને એ બન્ને વિલાસિની દેવીઓએ કહ્યું કે, અમે બન્ને હાસા અને પ્રવાસ નામની બે મહદ્ધિક દેવીઓ છીએ, જે તમારી અમને મળવાની ઈચ્છા હોય તે તમે અમારા નિવાસસ્થાન ઉપર કે
उत्त२॥ध्ययन सूत्र : 3